બૉલીવુડ ઈન્ડસ્ટ્રી માં છવાયો સન્નાટો , પ્રખ્યાત સિંગર નું થયું 48 વર્ષની વયે અવસાન …..ડિપ્રેશન ના કારણે
હાલમાં મનોરંજન જગતમાં નાની ઉમરમાં અવસાન થવાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ફરીવાર ઈન્ડસ્ટ્રીમાં એક શોકના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લાઈવ પરફોર્મસ અને ઘણા હિટ આઈટમ નંબર આપી ચૂકેલી મશહૂર સિંગર કોકો લી નું અવસાન થઈ ગયું છે. કોકો લગભગ 48 વર્ષ ની હતી. ખબરો ની માનવામાં આવે તો કોકો લાંબા સમયથી ડિપ્રેશન માં હતી.
કહેવામા આવી રહ્યું છે કે કોકો એ આત્મહત્યા કરવાના પણ પ્ર્યતન કર્યા હતા જેના પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તે સર્વઇવ કરી શકી નહીં અને દમ તોડી દીધો હતો કોકો ના અવસાન ના સમાચાર સાંભળતા જ ઈન્ડસ્ટ્રીમાં શોક નો માહોલ જોવા મળી રહ્યો છે. કોકોના અવસાન અંગેની જાણકારી તેમની બહેન કેરલ અને નેનસી એ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. મશહૂર ચાઇનિજ સિંગર કોકો લી હેંગ કાંગ ની પોપ સિંગર હતી.
આટલું જ નહીં તે પહેલી એવી ચાઇનિજ સિંગર હતી કે જે ને ઓસ્કારમાં પરફોર્મ કરવાનો મોકો મળ્યો હતો. કોકો લી એ મુખ્ય રૂપથી હોંગકોંગ ની રહેવાસી હતી. પરંતુ તેનું લાલનપાલન સેન ફેયાંસિકો માં થયું હતું. હાઇ સ્કૂલ બાદ કોકો પોતાના જન્મદિવસ પર જન્મ સ્થળ હોંગકોંગ ગઈ હતી. જ્યાં તેમણે એક કોન્સેટ માં ભાગ લીધો હતો. અને પહેલું ઈનામ જીત્યું હતું. ત્યારથી જ તેમના પોપ સિંગર ના કરિયર ની શરૂઆત થઈ હતી.
કોકો લી 30 વર્ષ થી પોતાના ગીતો થી લોકોનું મનોરંજન કરી રહી હતી. કોકો લી ની બહેન એ સોશિયલ મીડિયા પીઆર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ગયેલા 29 વર્ષ થી કોકો ને આંતરરાસ્તરીય લેવલ પર બહુ જ પોપ્યુરિટી મળી છે. આની સાથે જ તેને ઘણા લાઈવ પર્ફોર્મન્સ પણ આપ્યા છે. કોકો લી ની પોસ્ટ હાલમાં વાઇરલ તાહિ રહી છે. અને ઘણા લોકો તેને શર્દ્ધાંજળી આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા દિવસોમાં ઘણી ઓછી ઉમરના ઘણા સ્ટારો નું અવસાન થયું છે. ઘણા સ્ટારો નું અવસાન આવા ડિપ્રેશન ના શિકાર થવાના કારણે જ થયું છે.