Gujarat

લોક ગાયક કિર્તીદાન ગઢવી ને એક ચાહકે ચંદ્ર પર જમીન ગિફ્ટ મા આપી તો કિર્તીદાન એ પણ કીધુ કે હવે ચાંદા પર ડાયરો કરશુ…. જુઓ વિડીઓ

Spread the love

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ચંદ્રમા ઉપર જમીન લેવાનો એક ટ્રેન ચાલી રહ્યો છે આ ટ્રેન્ડમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ મોટા મોટા કલાકારો પણ સામેલ છે આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા માયાભાઈ આહિરે ચાંદ ઉપર જમીન લીધી તે તેમને વાત જણાવી હતી અને જ્યારે આ વાત સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ત્યારે હકીકત સામે એ આવી હતી કે આ જમીન તેમણે ખરીદી નથી પરંતુ તેમના ચાહકે તેમને ગિફ્ટ આપી છે ફરી એકવાર ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી ને પણ એક ચાહકે ચાંદ પર જમીન ગિફ્ટ માં આપી છે.

આપણે જાણીએ છીએ કે હાલમાં દરેક ગુજરાતી લોકપ્રિય ગાયક કલાકારો વિદેશોમાં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે કિર્તીદાન ગઢવી પણ જ્યારે વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે આ આયોજિત ડાયરામાં તેમણે તેમને એક યુવાને કિર્તીદાન ગઢવી ને ચાંદ ઉપર જમીનની ગિફ્ટ આપેલી જ્યારે આ યુવાને કિર્તીદાન ગઢવી ને આ જમીનના દસ્તાવેજ આપ્યા ત્યારે કિર્તીદાન ગઢવીએ હસતા મુખે એ યુવાનની ગિફ્ટ ને સ્વીકારી પણ લીધી અને સાથોસાથ તેમણે એવી વાત કરી કે એ જાણીને સૌ કોઈ ખુશ થઈ ગયા અને સાથળ સાથ સૌ કોઈનું હૈયું પણ જુમી ઉઠ્યું.

યુવાને કિર્તીદાન ગઢવી ને હાથમાં આ ચાંદના દસ્તાવેજ આપ્યા ત્યારે કિર્તીદાન ગઢવીએ પૂછ્યું કે જવાનું કઈ રીતે અને ત્યારબાદ હસતા હસતા એ પણ કહ્યું કે આપણે બધા ચાંદ પર ડાયરો કરીશું અને કારણ કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ આ ગરબો તેમણે ગાયો અને ત્યારબાદ તેઓએ ફરી એકવાર કહ્યું કે કંઈ વાંધો નહીં આપણે સાઉન્ડ સિસ્ટમ લઈને પણ ચાંદ પર જઈશું. ખરેખર કિર્તીદાન ગઢવી એક ઉમદા કલાકાર છે કલાકા કે જેમના લાખો લોકો ચાહકો છે.

જમીન ખરીદવાની આ વાતને લઈને સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને સૌ કોઈ લોકો કિર્તીદાન ગઢવીના પણ વખાણ કરી રહ્યા છે જ્યારે માયાભાઈ એ ચાંદ પર જમીન ખરીદવાની વાત કરી હતી ત્યારે પણ ચાહકો પણ ખુશ થયા હતા અને આ વાત એ પણ સાચી છે કે ચંદ્રમા અપાર સૌ કોઈ જમીન લઈ રહ્યા છે એ એક આપણા મનની ખુશીની વાત છે અને ચાહકો પોતાના પ્રિય કલાકારોને ગિફ્ટ આપે છે અને કલાકાર હસતા મુખે પોતાના ચાહકોની આપેલી ભેટને સ્વીકાર કરી લે છે અને કિર્તીદાન ગઢવીએ પણ આ જમીનનો સ્વીકાર કર્યો અને સાથે સાથે એ યુવાનનો આભાર પણ વ્યક્ત કર્યો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *