Gujarat

ગીતાબેન રબારી છે હાલ દેશમાં!! એટલું સુંદર ફોટોશૂટ કરાવ્યું કે બૉલીવુડની અભિનેત્રીઓ સુંદરતામાં ટૂંકી પડે.. જુઓ તસ્વીર

Spread the love

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર સોશિયલ મીડિયા પર ગુજરાતી કલાકારોની બોલબાલા છે, એક તરફ ગુજરાતીઓ ગરબાની રાહ જોઈને બેઠાં છે, ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ ગરબાના રમી રહ્યા છે એ પણ ગુજરાતી ગાયક કલાકારોના સ્વરના તાલે. આપણે જાણીએ છે કે ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી દેશ USAમાં ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.

આપણે જાણીએ છે કે હાલના જ ગીતાબેન રબારી અમેરિકા ગયા છે અને ફરી એકવાર હવે ગીતાબેન વિદેશમાં ગુજરાતી ઓને મોજ કરાવી રહ્યા છે. વિદેશમાં ગુજરાતીઓ વસી રહ્યા છે, ત્યારે દરેક દેશોમાં ગુજરાતી ગાયક કલાકારો માટે લોક ડાયરાનું તેમજ ગરબા નાઈટ્સ જેવા કાર્યક્રમનું આયોજન થતું હોય છે.

હાલમાં જ ગીતાબેન રબારી યુએસ એ એટલે કે અમેરિકામાં છે, થોડા દિવસ પહેલા જ તેમણે અમેરિકાથી ખૂબ જ મનમોહક તસવીરો શેર કરી હતી અને આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેમને ગરબા નાઇટ્સનું લાઈવ કર્યું હતું અને આ લાઈવમાં જોઇ શકો છો કે કેલોફોનિયામાં ગીતાબેન રબારી એ કેવી રમઝટ બોલાવી.

હાલમાં ફરી એકવાર ગીતાબેન રબારીએ શિકાગોની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં જોય શકાય છે કે ગીતાબેન રબારીએ વાઇટ ટીશર્ટ અને જીન્સમાં ખૂબ જ સુંદર પોઝ આપીને શિકાગોમાં ફોટોશૂટ કરાવેલ છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *