સોના ના ભાવ માં થયો મોટો ધડાકો ! સોનુ ખરીદવા ઈરછુક લોકો માટે સારા સમાચાર, સોના માં રૂપિયા…
ભારત માં લોકો સોના અને ચાંદીના ઘરેણાં ના ભારે શોખીન છે. લગ્ન પ્રસંગ હોય એટલે લોકો કન્યા ને પણ મોટા મોટા સોના અને ચાંદીના ઘરેણાં આપતા હોય છે. સોના અને ચાંદીના ભાવ મા પરિવર્તન આવ્યા જ કરે છે. કારણ કે, સોના ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટ ના આધારે નક્કી થતા હોય છે. અને આજે ગુરુવાર ના રોજ ભાવ માં ભારે માત્ર માં ગિરાવટ જોવા મળી છે.
10 ગ્રામ સોનુ ખરીદવા પર 250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નો ઘટાડો નોંધાયો છે. જો ચાંદી ની વાત કરી એ તો તેના ભાવ માં માં ઉછાળો નોંધાયો છે. સાથોસાથ 22-કેરેટ અને 24-કેરેટ સોના ના ભાવ માં મોટી માત્ર માં ઘટાડો જોવા મળ્યો છે. ”ગુડ્સ રિટર્ન વેબસાઈટ” ના આંકડા અનુસાર 22-કેરેટ સોના ના ભાવ 47,150 રૂપિયા અને 24-કેરેટ સોનાના ભાવ 51,440 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળી છે.
ગુજરાત ના મોટા સીટી ની જો વાત કરવા માં આવે તો, અમદાવાદ માં 22-કેરેટ ના ભાવ 47,190 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને 24-કેરેટ સોના ના ભાવ 51,460 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળે છે. જો વડોદરા ની વાત કરી એ તો ત્યાં 22-કેરેટ ના ભાવ 47,220 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને 24-કેરેટ સોના ના ભાવ 51,510 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળે છે. સુરત માં 22-કેરેટ ના ભાવ 47,800 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને 24-કેરેટ ના ભાવ 52,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળે છે.
જો ચાંદી ના ભાવ ના ફેરફાર ની વાત કરવામાં આવે તો, એમાં 200 રૂપિયા ની તેજી જોવા મળી છે. આજે બજાર માં 1-કિલો ચાંદી નો ભાવ 60,000 રૂપિયા જોવા મળે છે. ચાંદીના ભાવ દરેક મેગા સીટી માં આવા જ જોવા મળે છે. 22-કેરેટ સોનાના દાગીના ની વાત કરવામાં આવે તો, તેમાં 9% અન્ય ધાતુ ઉમેરેલી હોય છે. અને 24-કેરેટ સંપૂર્ણ શુદ્ધ માનવામાં આવે છે. જેમાં 99.9 % સોનુ હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!