કાળજું કંપાવે તેવું મોત મળ્યું! યુવક ની ઘોર બેદરકારી તેને લઇ ગઈ મોત તરફ, જુઓ વિડીયો.
રોજબરોજ અનેક અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક ક્યારેક લોકોની બેદરકારી એવી સામે આવતી હોય છે કે લોકોની બેદરકારી તેને મોત સુધી પહોંચાડી દેતી હોય છે અને ક્યારેક આવી ભયંકર દુર્ઘટનાના વિડીયો પણ સામે આવતા હોય છે. એવો જ એક વિડીયો ઉત્તર પ્રદેશના પીલી ભાત માંથી સામે આવ્યો છે.
જેમાં એક યુવકની એટલી બેદરકારી સામે આવી કે તે મોતને ભેટી પડ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવકનું ધ્યાન તેના મોબાઈલમાં એટલું બધું છે કે તે રસ્તો ઓળંગતા સમય આજુબાજુ કોઈ ગાડી વાહન આવે છે કે નહીં તે પણ જોતો નથી અને જ્યારે ત્યાં રસ્તો ઓળંગે છે ત્યારે તેનું ધ્યાન મોબાઈલમાં હોવાને લીધે અચાનક પાછળથી એક કાર આવી અને તેને કચડીને ચાલી જાય છે.
આ યુવક પીલી ભાત ના બીસલપુર શહેરના મહોલ્લા ગ્યાસપુર માં રહેતો હતો. યુવકનું નામ ઈર્શાદ ઉર્ફે કુલ્લુ જાણવા મળ્યું હતું અને તેની ઉંમર માત્ર 22 વર્ષની હતી. આમ રસ્તો ક્રોસ કરવાના ચક્કરમાં અને મોબાઇલમાં ધ્યાન હોવાના લીધે તે તેને એક કારે ટક્કર માર્યા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
#Pilibhit
सड़क पर आ रही तेज रफ्तार अज्ञात कार ने युवक को मारी टक्कर,सूचना पाकर पहुंचे परिजनों ने युवक को निजी अस्पताल में कराया भर्ती,
डॉक्टरों ने किया मृत घोषित, घटना सीसीटीवी कैमरे में कैद,
सूचना पर पहुंची पुलिस ने शव पोस्टमार्टम के लिए भेजा,
पीलीभीत के बीसलपुर का मामला। pic.twitter.com/uZ6sxM17S0
— Mandeep Singh (@deepkaler0001) October 16, 2022
આમ મોબાઈલે એક યુવકનો જીવ લઈ લીધો હતો. યુવકની ઘોર બેદરકારી સામે આવી હતી. આ વાતની જાણ પરિવારને થતા પરિવારના માથે દુઃખોના પહાડ તૂટી પડ્યા હતા. ક્યારેક વાહન ચાલક ની બેદરકારી પણ સામે આવતી હોય છે જેમાં હિટ એન્ડ રન ની ઘટનાઓ સામે આવતા કેટલાય લોકો મોત ને ભેટતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!