મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો આ સમય એ ભારતનો સમય છે હાલમાં દેશ અને દુનિયાના માં અનેક એવા ક્ષેત્રો છે કે જ્યાં ભારતીઓ દેશ અને દેશ વશીઓ નું નામ ગર્વથી ઉચું કરી રહ્યા છે પોતાની ખાસ અને આગવી પ્રતિભા અને જ્ઞાન દ્વારા આજે આખા વિશ્વ માં ભારત પોતાની અલગ અને આગવી ઓળખ ધરાવે છે તેવામાં હવે વિસ્તર પર જોવા મળતી વિવિધ પ્રત્યોગીતા માં પણ ભારતીઓ પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યા છે.
તેવામાં હવે ફરી એક વખત ભારત અને ગુજરાત માટે ગર્વ થાય તેવી બાબત સામે આવી છે કે જ્યાં ૪૦ મહિલાઓ ને પાછળ છોડીને ગુજરાતની આ મહિલાએ ખાસ સન્માન મેળવ્યું છે. આપણે અહી રાજ્યના વડોદરામાં રહેતા ફેશન ડીઝાઇનર દર્શીના બારોટ વિશે વાત કરવાની છે જણાવી દઈએ કે હાલમાં જ દર્શીના બારોટ CLM એટલે કે સેલીબ્રીટી મોડલિંગ મીસીસ ઈન્ટરનેશનલ ૨૦૨૨ પ્રત્યોગીતા જીતીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે
આ બાબત ઘણી ગર્વ આપાવે તેવી છે. સૌ પ્રથમ જો વાત દર્શીના બારોટ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ વડોદરાની યુનીવર્સીટી માંથી BSC નો અભ્યાસ કર્યો છે અને હાલમાં તેઓ ફેશન ડિઝાઈનર છે. જણાવી દઈએ કે આ કોઈ પહેલો ખિતાબ નથી કેજે દર્શીના બારોટ પોતાના નામે કર્યો હોઈ અગાઉ પણ દર્શીના બારોટ વર્ષ ૨૦૨૧ માં મિત્રો અને પરિવાર ના કહેવાથી મીસીસ ગુજરાત પ્રત્યોગીતામાં ભાગ લીધો હતો અને જીત્યા પણ હતા.
આ ઉપરત વર્ષ ૨૦૨૧ માં તેઓ મીસીસ બેસ્ટ પર્સનાલીટી નો પણ ખિતાબ મેળવ્યો હતો. અને થોડા જ સમય માં જાહેર થનાર વર્ષ ૨૦૨૨ માટે ઇન્ડિયા ધ ગ્રેન્ડ બુટી પ્રત્યોગીતા માં પણ તેમણે ભાગ લીધો છે. જો વાત CLM અંગે કરીએ તો જણાવી દઈએ કે આ પ્રત્યોગીતામાં ભારત ઉપરાંત શ્રીલંકા અને તિબેટ સહીત અનેક દેશની મહિલાઓ ભાગ લે છે હાલમાં આ પ્રત્યોગીતામાં ૪૦ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી દર્શીના બારોટ પ્રત્યોગીતા જીતા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.