GujaratIndiaNational

ચમત્કાર! કળયુગમાં હનુમાનજી નો પરચો ભક્તને આપ્યું સિંહ સામે રક્ષણ..જુઓ વિડિઓ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી પૃથ્વી પર મનુસ્ય ઉપરાંત અનેક ખૂંખાર પ્રાણીઓ પણ જોવા મળે છે. આવું જ એક પ્રાણી સિંહ છે. આપણે સૌ જાણીએ છિએ કે સિંહ ઘણું ખૂનખાર પ્રાણી છે. એક વખત તેની સામે કોઈ શિકાર આવે તે બાદ તે જીવતું બચતુ નથી.

મિત્રો આપણે ઘણી વખત આપણી આસ પાસ અનેક ચમત્કારો થતા જોયા છે. ઘણી વખત અમુક એવા બનાવો બની જાય છે કે લોકોને તે ઘટના બનવા પાછળ નું કારણ ખબર હોતી નથી. અને લોકો તેને ચમત્કાર માને છે. આપણે સૌ જાણીએ છિએ કે માનવી ઘણો આસ્થાવાન છે માટે તેને જ્યારે પણ કોઈ તક્લીફ પડે છે તે વધુ ખુશ હોઈ ત્યારે સૌથી પહેલા ભગવાનને જ યાદ કરે છે.

હાલમાં આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં વિડીયોમાં એક ખેતર નજરે પડે છે તેવામાં એક વ્યકતિ ગાડી લઈને જતો બતાય છે આ સમયે અચાનક તેમની સામે એક સિંહ આવી જાય છે સિંહ શિકાર ના ઇરાદે તે વ્યક્તિ તરફ આગળ વધતો હોઈ તેવું લાગે છે સિંહ ને જોઈને વ્યક્તિ ઘણો ડરી જાય છે. અને તેનાથી બચવા માટે સતત હનુમાનજી નું સમરણ કરવા લાગે છે તેવામાં ચમત્કાર થાય છે અને સિંહ વ્યક્તિની તરફ આગળ વધવાને બદલે તેની પાસેના મેદાન માં ભાગી જાય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *