વરરાજા ની સામે કન્યા એ યુવક સાથે ખુલ્લેઆમ એવી હરકત કરી કે કન્યા અને યુવક ગળે વળગી ને, જુઓ વિડીયો.
હાલમાં ભારતમાં લગ્નની સીઝન ખૂબ જ જોર શોર થી ચાલી રહી છે. લગ્ન કરવામાં લોકો ખૂબ જ બીઝી થઈ ચૂક્યા છે. લગ્નના અનેક વીડિયોનું ઘોડાપુર સોશિયલ મીડિયામાં આવ્યું છે. એક પછી એક એવા મનોરંજનથી ભરપૂર અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. હાલમાં એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ લગ્ન પ્રસંગમાં દુલ્હનની વિદાય થઈ રહી છે. વિદાય સમયે કન્યા અને વરરાજા બંને પાસ પાસે ઉભા હોય છે. એવામાં ગીત વાગે છે કે તુજકો હી દુલ્હન બનાઉંગા આ ગીત વાગતા ની સાથે દુલ્હન ખૂબ નાચવા લાગે છે અને વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવક પણ આ ગીત ઉપર ખૂબ જ ડાન્સ કરી રહ્યો હોય છે અને વીડિયોમાં જોવા મળે છે તેમ પરિવારના સભ્યો અને વરરાજા એક જગ્યા ઉપર સ્થિર ઉભા હોય છે.
ગીત વાગતા ની સાથે યુવક અને કન્યા ખૂબ જ ડાન્સ કરે છે અને અચાનક થાય છે એવું કે કન્યા તે યુવકને ગળે વળગીને ખૂબ જ રડવા લાગે છે. આમ આ વિડિયો જોવા વાળા પણ ચોકી ગયા છે. આ વીડિયોમાં જોવા મળતો યુવક કોણ છે તે કહી ના શકાય. પરંતુ યુવક અને દુલ્હન એકબીજાને ગળે વળગી વળગીને ખૂબ જ રડી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ તેનો પ્રેમી છે તો કેટલાક લોકો કહે છે કે કદાચ તેનો ભાઈ હોઈ શકે છે.
इस शादी के सीजन में क्या क्या देखना पड़ रहा है 😂 pic.twitter.com/WMwXyA3BPD
— Jaiky Yadav (@JaikyYadav16) December 15, 2022
આમ લોકો અવનવી પ્રતિક્રિયાઓ આ વીડિયોમાં કરી રહ્યા છે. આવા અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર લગ્નના સામે આવતા હોય છે અને લોકો આવા વીડિયોમાંથી ભરપૂર મનોરંજન મેળવતા હોય છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે અને લાઈક કરી લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!