ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માં થયો એવો ખતરનાક પ્રફોર્મન્શ કે સૌ કોઈ ડરી ગયા અને…જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ટેલીવિઝન જગત લોકોના ઘરે ઘરે પહોંચી ગયું છે. હાલમાં ટેલીવિઝન ના અનેક કાર્યક્રમો લોકોના જીવનના અભિન્ન ભાગ બની ગયા છે. ટેલીવિઝન પર પ્રસારિત થતાં કાર્યક્રમો પૈકી અમુક કાર્યક્રમ લોકોને ઘણું જ મનોરંજન આપે છે. જો કે બદલાતા જતા સમયની સાથે ટેલીવિઝન જગતમાં પણ અનેક બદલાવો આવ્યા છે. હાલમાં એવા અનેક કાર્યક્રમો જોવા મળે છે કે જે લોકોની કળાને એક સમૃદ્ધ પ્લેટફોર્મ પૂરું પડે છે.
અહીં આવીને લોકો પોતાનામા રહેલી આવડત લોકો સમક્ષ રજુ કરી શકે છે. હાલમાં આવો જ એક શો લોકોમાં ઘણો લોકપ્રિય છે. જેનું નામ ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ છે અહીં આખા દેશ માથી અનેક લોકો આવે છે અને પોતાના અલગ અલગ હુન્નર જાહેર જનતા સમક્ષ રજૂ કરે છે.
અહીં આવેલા અમુક લોકોના ટેલેન્ટ લોકોને ઘણા પસંદ આવે છે જ્યારે અમુક લોકોના ટેલેન્ટ લોકો સહિત હાજર જજને પણ ઘણા હેરાન કરી મૂકે છે. હાલમાં જે એક એવો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં આજ શોનો જ એક પ્રફોર્મન્શ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો તે સ્પર્ધકનું નામ આદિત્ય માલવિયા છે જેમણે ‘બેખયાલી’ ગીત પર પરફોર્મ કર્યું હતું અને આ સાથો સાથ બેકગ્રાઉન્ડમાં હોરર મ્યુઝિક પણ વાગી રહ્યું હતું. જે બાદ જોઈ શકાય છે કે આદિત્યના પર્ફોર્મન્સની શરૂઆત માં જ તે સોફાને ફાડીને બહાર આવે છે. આ જોઈને જોનાર સૌ કોઈ અને જજ પણ ઘણા જ સ્તબ્ધ થઈ જાય છે. જે બાદ આદિત્યએ પોતાના શાનદાર અભિનય થી બધાને ચોંકાવી દીધા હતા. જણાવી દઈએ કે આ પર્ફોર્મન્સ માં જોઈ શકાય છે કે આદિત્યે તેના શરીરમાં હાડકાં ન હોય તેમ તેના શરીરને આખું વાળી નાખ્યું.
જણાવી દઈએ કે આ પર્ફોર્મન્સ જોવામાં ઘણો જ ભયાનક હતો. પરંતુ હાલમાં આ પર્ફોર્મન્સ લોકોને ઘણો પસંદ આવી રહ્યો જે જેને જોઈને લોકો વિવિધ કમેન્ટ કરીએ રહ્યા છે. જે પૈકી એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘ખૂબ સરસ, તમે ખૂબ જ પ્રતિભાશાળી છો’. અન્ય યુઝરે લખ્યું, ‘ભાઈ, તમારી પાસે કયા સ્તરની લવચીકતા છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘ભાઈ તમારા શરીરમાં હાડકાં નથી કે શું ? જુઓ વિડીયો..
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.