નશા માં ભાન ગુમાવી બેસેલ વરરાજા એ કન્યા ની બહેન ને માળા પહેરાવી, પછી થયું એવું કે…જુઓ વિડીયો.
ભારત માં લગ્ન સમયે એવા એવા ખેલ થતા હોય છે કે, લોકો જોઈ ને દંગ રહી જતા હોય છે. લગ્ન સમયે લોકો ને નશો કર્યા વગર ચાલતું નથી. લગ્ન માં જાણે કે દારૂ નો નશો કરવાની એક પરમ્પરા થઇ ચુકી હોય. એમ નશો કરતા હોય છે. ક્યારેક નશો એટલો બધો થઇ જાય છે કે, નશો કરનાર વ્યક્તિ ને સંભાળવા મુશ્કિલ થઇ જતા હોય છે. નશા ની હાલત માં એક વરરાજા એ લગ્ન માં એવું કર્યું કે જોઈ ને રહો જશે દંગ.
લગ્ન ના સ્ટેજ પર વરરાજા એ ખુબ જ દારૂ નો નશો કરેલો છે. તેને હાથ થોભી ને તેનો અણવર મહા મુસીબતે ઉભો રાખે છે. તેનામાં ઉભા રહેવાની તાકાત જ નથી. એવામાં કન્યા પહેલા વરરાજા ના ગળા માં માળા પહેરાવે છે. બાદ માં જયારે વરરાજા નો વારો આવે છે. ત્યારે તે નશાની હાલત માં ભાન ગુમાવી બેસે છે. અને કન્યા ને બદલે કન્યા ની બહેન ના ગળા માં માળા પહેરાવી દે છે. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘bridal_lehenga_designn’ પેજ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો અને તેને લગભગ 40 હજાર વખત જોવામાં આવ્યો હતો. લોકો પણ આ વિડીયો નિહાળી ને હસી પડતા હશે. કારણ કે, લોકો વિડીયો જોઈ ને હાસ્યાસ્પદ કોમેન્ટો આપી રહ્યા છે. આનાથી પરિવારના તમામ સભ્યો અને કન્યા સ્તબ્ધ થઈ જાય છે. કન્યા પછી વરને પૂછે છે કે તેણે આ શું કર્યું ?
પરંતુ તે ત્યાં નશામાં ઉભો છે. તેનો અણવર તેને હલાવે છે. વરરાજાની આ હરકત જોઈને સ્ટેજ પર ઊભેલા લોકો ચોંકી ગયા. આવા અનેક લગ્ન ના વિડીયો આપણને જોવા મળે છે. જેમાં કઈ ને કઈ આવી હરકતો જોવા મળે છે. લગ્ન સમયે ઘણી વિધિ માં લોકો આવી ભૂલ કરી બેસતા હોય છે. અને તેને જોઈ ને બીજા લોકો મનોરંજન લેતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.