પાણી ની અંદર પણ હિંસક ચિતાએ કરીયો એવો શિકાર કે જોઈને ડર લાગે..જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ પૃથ્વી મનુસ્ય ઉપરાંત અન્ય જીવોની બનેલી છે. જે પૈકી અમુક જીવા અન્ય જીવ પ્રત્યે દયાળુ હોય છે. એટલે કે પૃથ્વી પર જોવા મળતા અમુક જીવ શાકાહારી અને પાલતુ હોઈ છે જ્યારે અમુક ઘણા જ જંગલી અને ઘાતક હોઈ છે.
આવા જીવો પૈકી અમુક જીવ ને જોતાં જ પ્રાણીઓ અને ઘણી વખત તો માણસો પણ આવા ખૂંખાર પ્રાણીઓ ને જોઈને ભાગી જાય છે. તેવામાં આપણે અહીં એક એવા જ પ્રાણી વિશે વાત કરવાની છે કે જેનો વિડીયો હાલમાં સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે. અહીં લોકો અનેક વિડીયો જોવા પસંદ કરે છે. આવા વિડીયો પૈકી વાઇલ્ડ લાઈફ ને લાગતા વિડીયો લોકોને ઘણા પસંદ આવે છે. આવા વિડીયો ની મદદથી આપણે જંગલી પ્રાણીઓ વિશે વધુ ને વધુ માહિતી મેળવી શકાય છે.
મિત્રો આપણે ઘણા જંગલી પ્રાણીઓ જોયા છે જેમકે સિંહ, વાઘ, ચિતો વગેરે અનેક પ્રાણીઓ ઘણા જ હિંસક અને ખૂંખાર માનવામાં આવે છે. જે પૈકી અમુક પ્રાણીઓ એક વખત શિકાર હાથમાં આવે તે બાદ પોતાના શિકાર ને જીવિત છોડતા નથી. આપણે અહીં આવો જ એક વિડીયો જોવા નો છે.
મિત્રો જો વાત આ વિડીયો અંગે કરીએ તો વીડિયો જોઈ શકાય છે કે એક ચિતો પોતાના શિકાર ની પાછળ પાણીની ઉંડાઈ સુધી પહોંચી જાય છે. આ સમયે જોઈ શકાય છે કે ચિતો શિકાર કરવા માટે પાણીમાં ઝડપી પંજા મારી રહ્યો છે અને શિકારને પાણીની નીચે પકડી લે છે અને તેને સીધો મોંમાં લઈ જાય છે.
Jaguars are excellent swimmers. @ Andru Edwards pic.twitter.com/2RwbADybH5
— Amazing Nature (@AmazingNature00) January 31, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.