જેઠાલાલ ની ‘ગુલાબો’ નો અસલ જીવન નો હોટ અંદાજ જોઈ થઇ જશે પાણી-પાણી. બબીતા જી ને પણ આપે ટક્કર, જુઓ તસવીરો.
છેલ્લા 14 વર્ષથી આખા ભારત માં લોકોનું મનોરંજન કરી રહેલી સીરીયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ સિરિયલમાં અનેક જૂના કલાકારોએ શો ને અલવિદા કહી દીધું છે. તો અનેક નવા કલાકારો એ શોમાં એન્ટ્રી લઈ રહ્યા છે. અમુક કલાકારો એવા હોય છે કે જે માત્ર અમુક સીન પૂરતા અભિનય કરવા આવતા હોય છે. એવી જ એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલની અભિનેત્રી એટલે ગુલાબો.
ગુલાબોને તો સૌ કોઈ લોકો જાણતા જ હશે કે જે જેઠાલાલની બીજી પત્ની બનીને શોમાં આવી હતી. આજે અમે તમને ગુલાબો વિશે થોડી ઘણી માહિતી આપીશું. ગુલાબ નું સાચું નામ સિમ્પલ કૌલ છે. પોતાની રીયલ લાઇફમાં ગુલાબો ખૂબ જ બોલ્ડ જોવા મળે છે. સિમ્પલ કૌલ જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ગ્લેમર લુકને કારણે ખાસ છવાયેલી રહે છે.
taarak mehta ka ooltah chashmah માં જોવા મળતી ગુલાબો રીયલ લાઇફમાં બબીતાજી કરતા પણ ખૂબ જ ગ્લેમર છે. રીયલ લાઈફ મા ખૂબ જ સુંદર અને ખૂબ જ સ્ટાઇલિશ જોવા મળે છે. તેનો અંદાજ એકદમ કિલર છે. તે પોતાની તસ્વીરોમાં પોતાના હોટ અને બોલ્ડ લુકને ફ્લોન્ટ કરતી હોય છે. ગુલાબોએ તારક મહેતા ઉપરાંત અન્ય ઘણી બધી ટીવી સીરીયલ માં કામ કરેલું છે. જેમાં તેને જીની ઓર જુજુ અને સાસ બીના સસુરાલ જેવી સિરિયલોમાં પણ કામ કરેલું છે.
તેના instagram એકાઉન્ટ ઉપર 8 લાખથી પણ વધુ ફોલોવર્સ જોવા મળે છે. લોકોને તેનો અંદાજ ખૂબ જ પસંદ આવતો હોય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી લોકોને પ્રિય દયાબહેન નું પાત્ર હજુ સુધી સિરિયલમાં આવ્યું નથી પરંતુ થોડા દિવસો અગાઉ ટીવી સિરિયલમાં બાવરીના નવા પાત્રની એન્ટ્રી કરવામાં આવેલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!