કરણ દેઓલ તથા દ્રિષા આચાર્યની રિસેપશનની આ ખાસ તસવીરો આવી સામે ! જુઓ આ તસવીરો….
18 જૂનના રોજ કરણ દેઓલે પોતાની મંગેતર એવી દ્વિષા સાથે લગ્ન જીવનમાં બંધાયો હતો જેમની અનેક તસવીરો તથા વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે વાયરલ થઇ રહ્યા છે અને લોકો દ્વારા પસંદ આવી રહ્યા છે. તમને જાણતા નવાય લાગશે આ લગ્નમાં ધર્મેદ્ર તથા દેઓલ પરિવારના અનેક સદસ્યોએ ખુબ મજા માણી હતી જેના વિડીયો તથા અનેક એવી તસવીરો પણ હાલ સામે આવી રહી છે.
લગ્નનની તો અનેક એવી તસવીરો સામે આવી જ હતી પરંતુ સાથો સાથ અનેક એવા વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે જેમાં કરણ અને દ્રિષા એક સાથે જોવા મળી રહ્યા છે. એવામાં કરણ તથા દ્રિષાનો રિસેપશન લુક હાલના સમયમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં આ કપલ ખુબ વધારે સુંદર દેખાય રહ્યું છે અને સાથો સાથ ખુબ ખુશ પણ દેખાય રહ્યું છે. વાયરલ થઇ રહેલી આ તસવીરો તથા વીડિયોને લોકો દ્વારા ખુબ પ્રેમ આપવામાં આવી રહ્યો છે.
કરણ દેઓલ તથા આદરીશા આચાર્યનો આ વિડીયો ઘણો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે જેમાં આ કપલ એકબીજાના હાથોમાં હાથ નાખીને સ્ટેજ પર જય રહ્યું છે. એટલું જ નહીં આ કપલે પોતાના રિસેપશન વેન્યુની બહાર જઈને તસવીરો ખેંચાવતું પણ જોવા મળી રહ્યું છે.હાલ સામે આવેલી આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે આ કપલ એકબીજાના હાથોમાં હાથ નાખીને ખુબ વધારે ખુશ દેખાય રહ્યું છે.
આ વિડીયો તથા તસવીરો ને પણ લોકો ખુબ વધારે પસંદ કરી રહ્યા છે, આ કપલના રિસેપશન લુક વિશે જો વાત કરવામાં આવે તો કરણે બ્લેક રંગનો ટક્સીડો વાઈટ શર્ટ તેમ જ ટાઈ સાથે ખુબ હેન્ડસમ લુકમાં જોવા મળી રહ્યો છે જ્યારે દિશા એમ્બેસીડ લેંઘાની અંદર પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. દ્રિષાએ પોતાના લુકને ખુબ મિનરલ મેકઅપ સાથે નીખારતી જોવા મળી રહી છે.
View this post on Instagram