સૈફનો નવો લુક જોઈને ત્રીજીવાર માતા બનવા જઈ રહેલ કરીનાએ કહ્યુંકે હવે રાહનથી જોવાતી..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ ની લોકપ્રિયતા આખા વિશ્વમા છે તેવામાં લોકો બોલીવુડ ના કલાકારો ને પણ પસંદ કરે છે અને તેમની સ્ટાઇલ કોપી કરી પોતાના મન પસંદ કલાકાર જેવા બતાવવા માટે પણ પ્રયત્ન કરે છે આ બાબત લોકોમાં કલાકારો ને લઈને લોકો નો પ્રેમ જાહેર કરે છે. અને તેમની લોક ચાહના પણ વ્યક્ત કરે છે.
આપણે અહીં આવાજ કલાકારો વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે. આપણે અહીં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન વિશે વાત કરવાની છે જો વાત સૈફ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેમણે ઘણી ફિલ્મો માં પોતાના સ્ટાઇલિશ અદઓથી અનેક લોકો ને પોતાની તરફ આકર્ષિત કર્યા છે.
જ્યારે વતા કરીના કપૂર અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેઓ બોલીવુડ ની સુંદર અને હોટ અદાકારા છે તેમણે પોતાના ફિલ્મી કરિયર માં અનેક સુપર હિત ફિલ્મો આપીને પોતાની અદાકારી અને લુકથી લોકોના દિલો પર જાદુ ચલાવ્યું છે આપણે સૌ જાણીએ છિએ કે કરીના અને સૈફે લગ્ન કર્યા છે કરીના સૈફની બીજી પત્ની છે અને ઉંમરમાં પણ ઘણી નાની છે.
આમ તો સૈફ ને અત્યાર સુધીમાં ચાર બાળકો છે જે પૈકી બે પહેલી પત્ની અમૃતા ના જ્યારે બે કરીના ના હવે તેમના બાળકો ની સંખ્યામાં ફરી વધારો થવા જઈ રહ્યો છે જણાવી દઈએ કે સોસ્યલ મીડિયા પર લોકો દ્વારા એવી વાત કરવામાં આવે છે કે કરીના ત્રીજી વખત માતા બનવા જઈ રહી જો કે આપણે અહીં તેમના પરિવાર નહીં પરંતુ સૈફની નવી ફિલ્મ વિશે વાત કરવાની છે.
જણાવી દઈએ કે હાલમાં સૈફ પોતાની નવી ફિલ્મ ‘વિક્રમ વેધ’ ના શુટિંગ માં વ્યસ્ત છે જેનો લુક હાલમાં સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે સૈફનો આ લુક સૌથી પહેલા રિતિકે સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. જો વાત તેમના લુક અંગે કરીએ તો સૈફે વ્હાઇટ કલરની ટી-શર્ટ સાથે ડેનિમ જીન્સ પહેર્યું છે. ઉપરાંત તેણે ગોગલ્સ પહેર્યા છે. હાલમાં આ લુક ને લોકો ખૂબ પસંદ કરે છે અને પોતાની વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
સૈફનો ફોટો શેર કરતા રિતિકે કેપ્શન આપ્યું છે કે એક શ્રેષ્ઠ અભિનેતા સાથે કામ કરી રહ્યો છું. જેની મેં હંમેશા પ્રશંસા કરી છે. તે એક યાદગાર અનુભવ બની રહેશે હવે હું વધુ રાહ જોઈ શકતા નથી. આ ફોટાને કરીનાએ પણ સોશ્યલ મીડિયા પર સેર કર્યો છે અને કેપ્શન માં લખ્યું છે કે પતિ પહેલા કરતા વધુ હોટ્ દેખાય છે હું વધુ રાહ જોઈ શકતો નથી.
હવે જો વાત ફિલ્મ વિક્રમ વેધા અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ફિલ્મમાં સૈફ ‘વિક્રમ’ના રોલમાં જોવા મળશે. કે જે એક રફ એન્ડ ટફ IPS ઓફિસર છે. જ્યારે ફિલ્મ માં બીજા મુખ્ય અભિનેતા હૃતિક રોશન વેધા’ની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત અભિનેત્રી રાધિકા આપ્ટે, શારીબ હામી, રોહિત સુરેશ સરફ લીડ રોલમાં હશે.