કિયારા અડવાણી પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બર્થડે ટ્રિપ માટે નીકળી જ્યાં બંને કપલ એરપોર્ટ પર કઈક આવા રોમેન્ટિક અંદાજમાં જોવા મળી આવ્યા…..જુવો વીડિયો
સ્ટાર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના લગ્ન બાદ પણ પોતાના દરેક ખાસ દિવસ ને એકબીજાની સાથે જ પસાર કરવાનું નિશ્ચિત કરતા હોય છે. અભિનેત્રી 31 જુલાઈ 2023 ના રજ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે સંપૂર્ણ તૈયાર છે. એવામાં અભિનેત્રી એ 27 જુલાઈ 2023 ના રોજ પોતાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા ની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મલી હતી કેમકે તે પોતાના જન્મદિવસ ની ઉજવણી કરવા માટે રવાના થઇ રહી હતી બંને એરપોર્ટ પર ખુશ અને ઉત્સાહિત જોવા મલી રહયા હતા.
જો કપલ ના એરપોર્ટ લુકની વાત કરવામાં આવે તો કિયારા વ્હાઇટ ટોપ ની સાથે તે બેજ કલર ના કો ઓર્ડ સેટ માં ખુબસુરત લાગી રહી હતી તો ત્યાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ટી શર્ટ, ટ્રેક પેન્ટ અને લાઈટવેટ જેકેટ માં હંમેશા ની જેમ હેન્ડસમ લાગી રહયા હતા. સામે આવેલ વીડિયોમાં બંને એન્ટ્રી ગેટ સુધી એકબીજાના હાથમાં હાથ પકડીને ચાલતા જોવા મલયા હતા. તેમને પોતાની ઉંડાન ભરતા પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા ની સાથે એક સેલ્ફી શેર કરતા કિયારા એ પોતાના ઇન્સટ્રાગ્રામ હેન્ડલ પર લખ્યું કે ‘ ટાઈમ ટુ ‘ .એરપોર્ટ પરથી સિદ્ધાર્થ અને કિયારા નો એક વિડીયો ઇન્સટ્રાગ્રામ પર એક પેપરાજી એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો.
તેના બાદ કપલ પર તેના ફેન્સ એ બહુ જ પ્રેમ વરસાવ્યો હતો અને કમેન્ટ કરતા એક ફેન્સ એ લખ્યું હતું કે આ બંને એકબીજા માટે જ બન્યા છે. ત્યાં જ એક અન્ય એ કમેન્ટ કરતા લખ્યું કે ઓહ ગોડ…. તે તદ્દન ક્યૂટેસ્ટ બીન્સ છે. ત્યાં જ એક અન્ય એ લખ્યું કે આ બંને કેટલા સુંદર છે. સિદ્ધાર્થ અને કિયારા ફેબ્રુઆરી 2023 માં લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાયા હતા. બંને એ પોતાના લગ્ન ના દિવસ સુધીમાં કોઈ પણ એ પોતાના સબંધ ને લઈને સ્પષ્ટ વાત નહોતી કરી, જોકે હવે બંને લગ્ન ના બંધનમાં બંધાઈ ગયા છે ત્યારે બંને ફિલ્મી ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મલી જાય છે.
જ્યારે પણ તેઓ ઇન્ટરવ્યૂ કે કોઈ ઇવેન્ટ નો ભાગ બને છે ત્યારે એકબીજા વિષે વાત કરતા હોય છે અને એકબીજાના વખાણ કરતા નજર આવે છે. ગયા મહિના માં એક ઇન્ટરવ્યૂ માં કિયારા એ કહ્યું હતું કે સિદ્ધાર્થ જ તેમનું ઘર છે. તેમને ‘ મિર્ચી પ્લસ ‘ ને કહ્યું હતું કે ઘર બે લોકોથી બને છે અને હું બહુ જ નસીબવાળી છું કે જે મારો પાર્ટનર છે તે વ્યક્તિ કે જેની સાથે હું મારુ પોતાનું જીવન જીવવાનું પસંદ કર્યું છે, મારા જે પતિ છે તે મારા સૌથી સારા મિત્ર છે, મારા માટે તે જ સર્વસ્વ છે તે જ મારુ ઘર છે અમે જ્યાં પણ હોઈએ પછી ભલે કોઈ પણ દુનિયામાં કોઈ પણ શહેર માં તે મારું ઘર છે.
View this post on Instagram