મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી જાણે રાજ્યની કાયદા વ્યવસ્થા ક્થળી હોઈ તેવુ લાગે છે લોકો જાહેરમાં હથિયાર લઈને નીકળી પડે છે અને મન ફાવે તેમની હત્યા કરે છે. આવા લોકોના મનમા જાણે પોલીસ નો ડર જ રહ્યો નથી એવું લાગે છે. તેવામાં છેલ્લ થોડા દિવસથી જે રીતે હત્યા નો દોર રાજ્યમાં ચાલી રહ્યો છે તેના પછી સૌ કોઈ શોક માં છે.
આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ મૌલાના ના ભડકાઉ ભાષણો સંભાળી ને બે વિધર્મિ લોકો દ્વારા કિશન ભરવાડ નામમાં યુવક ની હત્યા કરી હતી જ્યાં હજુ સુધી લોકો આ હત્યા ને લઈને દુખમા હતા અને આરોપીઓ ને કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા હતા તેવામાં સૂરત માં બનેલા હત્યા કાંડે ફરી લોકોને હચમચાવી દીધા છે.
આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ ફેનિલ નામના એક તરફી પ્રેમિએ ગ્રીષ્માં વૈકરીયા નામની યુવતિ ની જાહેરમાં પરિવાર સામે જ હત્યા કરી હતી. જેને લઈને આખા રાજ્યમાં શોક ની લાગણી છે તેમા પણ ખાસ પટેલ માં શોક નો માહોલ છે. સૌ કોઈ ગ્રીષ્માં વૈકરીયા અને તેના પરિવાર સાથે છે. જો કે આ તમામ બાબત ને લઈને સૌથી વધુ પ્રશ્ન આસ પાસ ઉભેલા લોકો પર ઉઠી રહ્યા છે.
આસપાસ ઉભેલા લોકો આ તમામ હત્યાકાંડ ને લઈને ફક્ત જોતાં રહ્યા અને વિડીયો ઉતરતા રહ્યા. જેને લઈને ઘણા લોકો ગુસ્સે થયા છે હાલમાં સોશ્યલ મીડિયા પર કીર્તિ પટેલ નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કીર્તિ પટેલ સોશ્યલ મીડિયા પર લાઈવ આવીને પોતાની ભડાસ કાઢી છે.
જણાવી દઈએ કે તેમણે કહ્યું કે કોઈ પણ ઘટના બની હોઈ પણ ક્યારે પણ પટેલ સમાજે કોઈ પણ સપોર્ટ કરવામાં આવ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે કોઈ પણ પટેલ સમાજ નો વ્યક્તિ તેમને છોડાવવા પણ ના આવ્યા. પોતાની વરાળ ઠાલવતા કીર્તિ પટેલે એમ પણ કહ્યું છે કે, હીજડા અને બાયલા પટેલ સમાજમાં રહેતા હોય તો મારે નથી રહેવું.
તેમણે લોકો ની માનસિકતા પર પણ સવાલ ઉઠાવ્યો અને જણાવ્યું કે આ લોકો તમાશો જોવામાં જ માને છે. પોતાના વિશે વાત કરતા કીર્તિ કહે છે કે પટેલની દીકરી થઇને મેં કોઈ પણ જ્ઞાતિ હોય કે જેની સાથે તો પણ ખોટું થતું હોય ત્યાં પોતે અવાજ ઉઠાવ્યો છે. અને પટેલ સમાજ સાથે ખોટું થતું હશે ત્યારે પણ અવાજ ઉઠાવ્યો છે.
જો કે આ સમયે કોઈએ પણ પટેલ સમાજ ના લોકોએ મને સપોર્ટ આપ્યો નથી. કીર્તિ એ વધુમાં જણાવ્યું કે હું તો એવું કહું છું કે આની કરતા મને પટેલ સમાજમાંથી કાઢી નાંખો. ઉપરાંત પોતાની ભાસા ને લઈને પણ તેમણે કહ્યું કે પટેલ સમાજની દીકરી થઈને ગાળો બોલે. અરે પટેલ સમાજની દીકરીમાં એટલી તાકાત છે તમારા જેવું બાયલી નથી.