કીર્તિદાન ગઢવીનું ઘર છે ઘણું આલીશાન ઘરની સુંદર તસ્વીરો જોઇને તમે પણ ચોકી જાસો અને જોતા રહી જાસો..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણું ગુજરતી સંગીતને સંભાળનાર અને તેને પસંદ કરનાર લોકોની સંખ્યા ઘણી જ વધુ છે. ગુજરાતી સંગીત પસંદ કરનાર લોકો ગુજરાત ઉપરાંત દેશ વિદેશના પણ અનેક ભાગોમાં રહે છે. લોકો ને ગુજરાતી ભજન, ગુજરાતી ફિલ્મી ગીતો, પ્રભાત્યા, ડાયરા અનેક વસ્તુઓ ઘણી પસંદ આવે છે. જો કે ગુજરતી સંગીતની લોક પ્રિયતા પાછળ સૌથી મોટો હાથ ગુજરાતી સિંગર નો છે.
આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એટલે સુરો ની ભૂમિ ગુજરતની આ ધરાપર અનેક એવા મહાન ગાયકો જનમ્યા છે કે જેમણેપોતાના અવાજ ના જાદુથી આખા વિશ્વનાં લોકોને નાચવા પર મજબુર કર્યા છે, આપણે અહી આવાજ એક કલાકાર વિશે વાત કરવાની છે કે જેમના ચાહકો આખા વિશ્વનાં ખૂણે ખૂણે જોવા મળે છે તો ચાલો આપણે તેમના વિશે થોડી માહિતી મેળવીએ.
મિત્રો આપણે અહી ગુજરાત નો અવાજ તરીકે જાણીતા અને લોક પ્રિય કલાકાર તથા ડાયરા કિંગ કીર્તીદાન ગઢવી વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે કીર્તીદાન ગઢવી કોણ છે. હાલના સમયમાં નાનામાં નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ પણ તેમના વિશે જાણે છે કારણકે તેમના અવાજના જાદુમાં દરેક વ્યક્તિઓ મોહિત થઇ જાય છે. જોકે લાખો લોકોના દિલ પર રાજ કરનાર કીર્તીદાન ગઢવી હાલમાં ભલે આલીશાન જીવનજીવતા હોઈ પરંતુ તેમણે જીવનમાં આ મુકામ સુધી પહોચવા માટે ઘણી મહેનત કરી છે.
આપણે અહી કીર્તીદાન ગઢવી ના જીવન વિશે થોડી માહિતી મેળવશું. સૌ પ્રથમ જો વાત કીર્તીદાન ગઢવી ના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ રાજકોટમાં તારીખ ૨૩/૦૨/૧૯૭૭ ના રોજ થયો હતો. અને તેઓ બાળપણ થીજ સંગીત તરફ ઘણા આકર્ષિત હતા અને આ ક્ષેત્રમા જ આગળ વધવાનું નક્કી કર્યું હતું પરંતુ જીવનમાં આ તબ્બે પહોચતા પહેલા અનેક મુશ્કેલી આવી હતી. અમુક લોકો તેમને સ્ટેજ પર આવવા પણ નહતાદેતા અને જો તેમને બોલાવવામાં આવે ગાવા માટે મોકો પણ ન મળતો.
પરંતુ તેમણે જણાવ્યું કે તેમણે કોઈ દિવસ હારણ માની અને તમામ તકલીફોનો સામનો કર્યો જેનું પરિણામ છે કે આજે લોકો તેમને ઘણા પસંબ કરે છે. જો વાત કીર્તીદાન ગઢવી ના અભ્યાસ અગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે વલ્લભ વિદ્યાનગર ની એસ. પી. યુનીવર્સીટી થી બીકોમ ના બે વર્ષ કર્યા તે પછી તેમણે વડોદરા માં આવેલ એમ એસ મ્યુઝીકલ કોલેજમાં ૫ વર્ષનો મ્યુઝીક નો અભ્યાસ કર્યો.
જણાવી દઈએ આજે તેઓ ઘણી જ મોટી લોક ચાહના ધરાવે છે. જોકે સફળતા ના શિખરો સુધી પહોચ્યા તથા તેમનેકોઈ પણ અભિમાન નથી. આજે પણ તેઓ લોકો સાથે ઘણું જ સહજ વર્તન કરે છે કીર્તીદાન ગઢવી ને લઈને એક કિસ્સો એવો પણ છે કે જયારે તેઓ ગૌ રક્ષા રેલીના એક ડાયરાના કાર્યક્રમમાં પોતાના સુરની જાદુ ચલાવ્યો તેના કારણો લોકો ઘણા જ ખુસ થયા અને તેમના દરેક ડાયરાની જેમ આ દાયરામાં પણ નોટો નો વરસાદ થયો પરંતુ ખાસ વાત એ હતી કે જયારે આ નોટોને એકઠી કરીને ગણવામાં આવી ત્યરે તે ૪.૫ કરોડ રૂપિયા નીકળ્યા જે સૌથી વધુ હતા. આજ તેમની લોક પ્રીય્તાનું સૌથી મોટી સબુત છે જણાવી દઈએ કે હાલમાં કીર્તીદાન ગઢવી જે ઘરમાં રહે છે તેનું નામ સ્વર છે આ ઘર ઘણું જ ભવ્ય અને આલીશાન છે તથા કીર્તીદાન ગઢવી ની ઘર સાથે ઘણી લાગણીઓ જોડાયેલ છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.