GujaratIndiaNational

એવું તે શું થયું કે કિશન ભરવાડ માટે ન્યાયની માંગણી કરવા નીકળેલ રેલી પર પોલીસ બંધુક અને લાઠી લઈને ઉતરી પડી ?..જુઓ વિડિઓ.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યનું વાતાવરણ ગરમ છે. જેની પાછળ એક મૃત્યુ ની કાવતરું છે. કે જ્યાં બે વિધર્મી લોકો દ્વારા સામાજિક શાંતિ ને ખલેલ પહોંચાડવાના હેતુથી મૌલાના ના ભડકાઉ બભાષણ ના કારણે એક યુવક કે જેમનું નામ કિશન ભરવાડ છે તેમની તેમના જ ઘર પાસે ગોળી મારીને હત્યા કરી છે. હત્યા નો આ બનાવ અમદાવાદ ના ધંધુકામાં જોવા મળ્યો હતો.

અહીં રહેતા એક કિશન ભરવાડ નામના યુવકે સોશ્યલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ મૂકી હતી. જો કે બાદ માં આ પોસ્ટને લઈને પોલીસ દ્વારા કિશન પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જે બાદ કિશન ભરવાડ દ્વારા આ પોસ્ટ સોસ્યલ મીડિયા પરથી હટાવી લેવામાં આવી હતી અને તેમણે માફી માંગતો એક વિડિઓ પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. જો કે અમુક લોકો આટલી સજાથી ખુશ ના હતા. તેમાં પણ મૌલાના ના ભડકાઉ ભાષણ ને કારણે બે વિધર્મી લોકો દ્વારા કિશન ભરવાડને જાનથી મારવાની પ્લેન બનાવવામાં આવ્યો અને તેઓ પોતાના આ પ્લેનમાં સફળ પણ થયા.

જો કે કિશન ભરવાડ ની મૃત્યુ બાદ પોલીસ દ્વારા ઘણા ગુનેગારો ને પકડી લેવામાં આવ્યા છે. ઉપરાંત આ કેશ ને લઈને થયેલ શોધ ખૉળ માં પાકિસ્તન અને સ્લીપર શેલ વિશે પણ પોલીસ વિભાગ ને અનેક માહિતી મળી છે. જો કે હાલમાં સમગ્ર રાજ્યમાં લોકો દ્વારા હત્યાના આ બનાવની નિંદા કરવામાં આવી છે. લોકોમાં ગુસ્સાની લાગણી છે. અને કિશન ભરવાડ ના આરોપીઓ ને જલ્દીથી સજા મળે તે માટે લોકો માંગ કરી રહ્યા છે. આ માટે જાહેર જનતા ઉપરાંત અનેક સંગઠનો પણ મહેનત કરી રહ્યા છે.

કિશન ભરવાડ ના આરોપીઓ ને જલ્દી અને યોગ્ય સજા મળે તેવા હેતુથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં લોકો દ્વારા રેલીઓ પણ કાઢવામાં આવી છે. આવી જ એક રેલી નો વિડિઓ હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે કે જ્યાં પોલીસ એકા એક બંધુક અને લાઠીઓ લઈને રેલી પર ઉતારી પડી. મળતી માહિતી અનુસાર આ વિડિઓ રાજકોટ નીઓ છે કે જ્યાં માલધારી સમાજ દ્વારા કિશન ને ન્યાય મળે તે માટે રેલી કાઢવામાં આવી હતી. તેવામાં રસ્તમાં માં એકા એક ઝપાઝપી થઇ ગઈ હતી. અને આ ઘટના બાદ પોલીસ દ્વારા રેલી પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. સાથો સાથ પોલીસ કર્મીના હાથમાં બંધુક પણ જોવા મળી હતી. જો કે હાલમાં લોકોમાં રોષ છે, અને લોકો દ્વારા એકજ માંગ કરવામાં આવી રહી છે કે કિશન ના આરોપીઓ ને જલ્દી સજા મળે અને આવા બનાવો ફરીવાર ન બને.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *