વાઘો ના ટોળા માં એક લેડી શ્વાન આવી ચડી ! ત્યારબાદ એવો ખેલ જામ્યો કે શ્વાન અને વાઘ…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર જંગલ ના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. અને તેમાં ક્યારેક જંગલી પ્રાણીઓ એકબીજા સાથે બાખડતાં પણ નજરે પડતા હોય છે. ઘણા જંગલી પ્રાણીઓ ક્યારેક ગામ માં લટાર મારતા નજરે પડે છે. જંગલ ના રાજા સિંહ ના પણ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં જે વિડીયો વાયરલ છે તે ખૂંખાર શિકારી પ્રાણી એવા વાઘ નો વીડિયો વાયરલ જોવા મળે છે. માત્ર વાઘ જ નહીં પરંતુ વાઘો ની વચ્ચે એક લેડી ડોગ આટા મારે છે. આ ફીમેલ ડોગ જે રીતે વાઘો ની વચ્ચે ફરે છે. તેને જોઈ ને તો લોકો ના હોશ જ ઉડી ગયા છે.
વિડીયો માં જોઈ શકાય છે કે, લગભગ 4 થી 5 જેટલા વાઘ આરામ કરી રહ્યા છે. અને તેમાં અચાનક જ એક લેડી ડોગ આવી ચડે છે. ત્યારબાદ આ ડોગ તો તેની ધૂન માં વાઘો ની વચ્ચે એવી રીતે ફરે છે કે તેને જાણે આ વાઘ નો કોઈ ડર જ ના હોય. શ્વાન નીડર થઇ ને વાઘો ના ટોળા માં આંટા મારે છે. તેને તો કોઈ ડર જ નથી કે તે આ વાઘ નો તે ખોરાક બની જશે તો? જુઓ વિડ્યો.
View this post on Instagram
જાણવા મળ્યું કે, આ જે લેડી શ્વાન વાઘ ના ટોળા માં નીડર રીતે ફરે છે. તે કુતરી એ જયારે વાઘ નાના હતા ત્યારે તેણે વાઘો ને પોતાનું દૂધ પાયું હતું. આથી આ વાઘ તે કુતરી ને પોતાની માતા ને સમાન દરરજો આપે છે. આથી જ તો તે વાઘો ના ટોળા માં બિન્દાસ રીતે ફરી શકે છે. નકર વાઘ ના ટોળા માં જવું એટલે પોતાના મોત ને આમન્ત્રણ આપવા બરાબર છે. પરંતુ, વાઘ ને પણ ને પણ ખ્યાલ છે કે, આ આપડી માતા બરાબર છે.
આ વિડીયો ઘણા લોકો જોઈ ચુક્યા છે.અને પ્રાણીઓ ની એકતા ના વખાણ કરી રહ્યા છે. પ્રાણીઓ માં મનુષ્યો કરતા પણ વધુ એકતા જોવા મળતી હોય છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.