કપૂર ખાનદાન ના વૈભવી શોખ! કરીનાકપુરે તેના બંને દીકરા માટે ખરીદી કરોડો રૂપિયા ની બે વૈભવી કાર જુઓ વિડીયો.
બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર ખાન કોઈને કોઈ વાતને લઈને સમાચારોમાં ખાસ ચર્ચા નો વિષય બને છે. થોડા સમય પહેલા તેના ત્રીજા બાળકને જન્મ આપવાની વાતને લઈને તે અને તેના પતિ સૈફ અલી ખાન ખાસ ચર્ચામાં હતા. હાલ કરીના કપૂરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને કરીના કપૂર ખાનને લોકો ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.
કારણ કે કરીના કપૂર એ થોડા જ દિવસ પહેલા તેના દીકરા તૈમુર માટે જીપ રેંગ્લર ખરીદી હતી. પોતાના દીકરા તૈમુર માટે અંદાજે 67,લાખ રૂપિયા ની જીપ ખરીદી હતી. હવે કરીના કપૂર નો બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કરીના કપૂર એ તેના દીકરા જહાંગીર માટે mercedes લક્સરી કાર ખરીદી છે. આ mercedes કાર ની કિંમત 1.90 કરોડ રૂપિયા જાણવા મળી છે.
View this post on Instagram
આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ કરીના કપૂર તેના પુત્ર સાથે ઘરની બહાર ઊભેલી છે અને વ્હાઈટ mercedes બેંસ એસ 350d નું કવર કાઢી રહી છે. સાથો સાથ પહેલા જે વીડિયો વાયરલ થયો હતો તેમાં મા ખરીદેલી જીપ ની રોયલ એન્ટ્રી કરાવવામાં આવી હતી. આ બંને વિડિયો જોઈને ચાહકો કરીના કપૂર ખાનના ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.
View this post on Instagram
આ વીડિયો જોઈને અનેક લોકો કોમેન્ટ કરતા કહે છે કે તમે કેટલી કાર ખરીદશો. આની કરતા ગરીબોને ભોજન કરાવો. આમ આવી રીતના કરીના કપૂર ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. કરીના કપૂર ખાન અને તેનો ફેમિલી ખૂબ જ લક્ઝરીયસ જીવન માટે પ્રખ્યાત છે અને તે અવનવા ફોટો અને વિડીયો શેર કરીને તેના ચાહકોને ચોકાવી દેતી હોય છે. હાલ થોડા સમય પહેલા જ તેનું મુવી લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થયું હતું. પરંતુ ચાહકો દ્વારા તેને બહુ સારો પ્રતિસાદ મળ્યો ન હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!