મિત્ર પોતાના ભાઈબંધના લગ્નમાં આપી એવી ગિફ્ટ કે, લોકો કહ્યું કે જીવનભર કમાવવાની જરૂર જ નહીં પડે!
કહેવાય છે ને કે, આપણા ભારતીય લગ્ન ખૂબ જ ખાસ હોય છે અને તેની રોનક સૌથી વધારે મહેમાનોના આગમન થી થાય છે. ખરેખર લગ્નમાં અનેક એવા કિસ્સાઓ બનતા હોય છે, જેના લીધે લગ્નનાં વીડિયો ખૂબ જ વાયરલ થતા હોય છે. હાલમાં જ એક મિત્ર તેના મિત્રના લગ્નમાં એવી અનોખી ભેટ આપી છે કે, એ મિત્ર ને જીવન ભર યાદગી રૂપે સાથે રહેશે. આમ પણ આપણે જાણીએ છે કે, હાલમાં જ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં ગુજરાતી સગાઈ નો વીડિયો વાયરલ થયો હતો અને તેને ધૂમ મચાવી હતી.આ ઘટના વિશે જાણીને તમે પણ હંસી નહિ રોકી શકો.
આ વિડિયો એવું બને છે કે, નવ વરવધુ સ્ટેજ પર બેઠા છે અને સૌ કોઈ લોગ તેમને શુભેચ્છાઓ પાઠવવા આવી રહ્યા છે અને યાદગી રૂપે ભેટો પણ આપી રહ્યા છે, ત્યારે આજ દરમિયાન સૌ કોઈ વ્યક્તિ તેમને ભેટ આપે છે, ત્યારે તેમનો મિત્ર જે કરે છે એ સૌથી અનોખું છે, જેના વિશે તમેં ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય. આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. હાલમાં તો સોશિયલ મીડિયામાં આ ઘટના ધૂમ મચાવી રહી છે અને ખૂબ જ કોમેડી પણ છે.
વાત જાણે એમ છે કે, જ્યારે મિત્ર નવ વરવધુ ને જ્યારે ભેટ આપવા આવે છે, ત્યારે આ જ દરમિયાન એક મિત્ર આ બંને પાછળ આવીને ઉભો રહી જાય છે અને ખિસ્સામાં થી રૂપિયાનાં બે સિક્કા કાઢીને કેમેરા સામે હાથ ઉંચો કરીને દેખાળે છે, ત્યારે આ દરમિયાન નવ વરવધુ ને ખબર પણ નથી કે તેમની પાછળ શું ઘટના ઘટી રહી છે. સૌ કોઈ આ જોઈને હંસી નથી રોકી શકતા.
જ્યારે આ વ્યક્તિ બંને કપલના હાથમાં રૂપિયા નાં સિક્કાઓ આપી દે છે, ત્યારે નવ વરવધુ ને ખબર પડે છે, કે આખરે આ બનાવ શું હતો. ખરેખર આ એક રમુજી ઘટના હતી અને સૌ કોઈ આ ઘટના વિશે જાણીને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કારણ કે એક વ્યક્તિ આ ઘટનાનો વીડિયો શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે, આખરે આ કપલ ને જાને હનીમૂન નું પેકેજ મળી ગયું ત્યાં બીજા યુઝર્સ કહ્યું હતું કે હવે જીવન ભર કામવવા ની ચિંતા જ નહીં.