કુદરતના ચાળા કોઈ દિવસ ન કરાય!! પાણીમાં નાહતો યુવક સાથે એવી ઘટના ઘટી કે વિડીયો જોઈ આંખો ફાટી જશે.. જુઓ વિડીયો
મિત્રો તમે સોશિયલ મીડીય ઉપર અવાર નવાર એવા ખુબજ ચોંકાવી દેતા વીડિયો જોતા હશો. જે જોયા બાદ તમે પણ ઘણીં વખત દૂરજી ઉઠતા હોવ છો. આવા વિડીયોમાં ગોઝારું અકસ્માત જોવા મળતું હોઈ તેમજ હાલમાં એક તેવોજ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવકને કુદરત સાથે ચાળા મોંઘા પડફી ગયા. આવો તમને આ વાયરલ વિડીયો વિષે વિગતે જણાવીએ.
વાત કરવમાં આવે તો તમે વિડીયો માં જોઈ શકો છો કે એક દરિયાકિનારે ઘણા લોકો આનંદ માની રહયા હોઈ છે. તેવામાં દરિયાના મોજા પણ ખુબજ ઉચ્ચ અને વધુ કરંટ વાળા દેખાઈ આવે છે. ચત્તા અમુક લોકો કિનારાની જગ્યાએ થોડે ઊંડે સુધી નાહવા જવાની ટ્રાઈ કરતા નજર આવે છે. તેવામાં અચાનકજ એક લીલા રંગનું ટી શર્ટ પહેરેલ એક છોકરો કિનારે ઉભો હોઈ છે.
એટલીજ વારમાં એક ખુબજ ઉચ્ચું મોજું આવે છે અને તે છોકરાને તેની સાથે અડધે સુધી ખેચતું જાય છે. જોકી એ છોકરાના નસીબ સારા હશે તરતજ બીજું એકવુંજ મોજું આવે છે અને તેને પાછું કિનારા તરફ ધકેલે છે. અને ત્યાં ઉભા રહેલ બે બેનો તેને પકડી લે છે. જે બાદ તેમની સાથે ન ઘટવાની ઘટના બનાત અટકી જાય છે. મીટરરો આ વિડીયો પરથી આપણને એ શીખવા મળે સીઘે કે કુદર સાથે આપડે કોઈ દિવસ ચાળા નો કરવા જોઈએ. કુદરતની તાકાત કેટલી ભયંકર હોઈ છે તેનો આપણે વિચાર પણ નથી કરી શકતા
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.