Categories
Entertainment

મીરા રાજપૂતે 18,000 રૂપિયાના મસ્ટર્ડ યલો મેક્સી ડ્રેસમાં એવી સુપર કૂલ લાગી આવી કે તસ્વીરો જોઇને પાણી પાણી થઇ જશો….જુવો તસવીરો

Spread the love

બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર ની પત્ની મિરા રાજપૂત પોતાના ડ્રેસિંગ સેન્સ અને કમાલ ના આઉટફિટ પસંદ ના કારણે જાણીતી બની છે. તે જ્યારે પણ કોઈ ઇવેંટ અથવા પાર્ટીમાં કે વેકેશનમાં જોવા મળે છે ત્યારે તેમનો લુક દરેક લોકોના દિલ ને જીતી લેતો હોય છે. આ જ ક્રમ માં મિરા એ પોણા ગ્રીસ વેકેશન થી થોડી ખૂબસૂરત તસ્વીરો શેર કરી છે, જેમાં તેમનો અંદાજ જોવા લાયક હતો. 4 જુલાઇ 2023 ના રોજ મીરા રાજપૂત એ પોતાની ઇન્સત્રાગરામ સ્ટોરી પર ગ્રીસ વેકેશન ની ઘણી તસ્વીરો શેર કરી હતી.

આ તસવીરોમાં તે એક શાનદાર લોકેશન પર ખુશી થી પોઝ આપતી નજર આવી હતી. આ દરમિયાન તે બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી અને મસ્ટર્ડ યેલો કલર ની મેકસી ડ્રેસ માં પરફેક્ટ સમર વાઈબ્સ આપી રહી હતી. આ તસ્વીરો ની સાથે મીરા લખ્યું કે ગરમી ઓની રાતો .મિરા રાજપૂત ના ડ્રેસ ની વાત કરવામાં આવે તો આ બેક ટાઈ અપ ની સાથે એક ક્રોશે બ્રાલેટ અને એક પ્રિંટેડ ફ્લેયાર્ડ સ્કર્ટ હતી. આ ડ્રેસ હલકા કોટન સિલ્ક ની બની છે જેમાં સ્ટ્રેપી સ્લીવ્સ છે.

મિરા એ પોતાના લૂકને કલરફૂલ ચૂડીઓ, દીપ મેકઅપ , કન્ફર્ટેબલ ફ્લેટ્સ અને ખુલ્લા વાલોની સાથે પૂરો કર્યો હતો. તેમના આ લુક પર થોડી રિસર્ચ કરતાં જાણવામાં આવ્યું કે તેમનું આ આઉટફિટ ‘ કૃતિકા મુરરકા ‘ ના કલેક્શન નું છે અને આની કિમત 18,800 રૂપિયા છે.આની પહેલા 1 જુલાઇ 2023 ના રોજ મીરા એ પોતાની ઇંસ્ટ્રા સ્ટોરી પર ગ્રીસ ના વેકેશન ની પોતાના પતિ શાહિદ કપૂર ની સાથેની ખૂબસૂરત તસ્વીરો શેર કરી હતી.

જેમાં તે શાહિદ અને પોતાના મિત્રો ની સાથે ખુશી થી પોઝ આપી રહી હતી. જોકે આ મીરાનો લુક જ હતો કે જે દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો હતો. તે ઓરેન્જ કલર ના કો ઓર્ડ સેટ માં બહુ જ સુંદર લાગી રહી હતી જેમાં રફલ ડિટેલિંગ હતું. મિરા એ પોતાના લૂકને મેચિંગ એરિંગ્સ, મિનિમલ મેકઅપ, ક્લાસિ સનગ્લાસ અને બ્રેસલેટ્સ ની સાથે નિખારયો હતો.  રિચાર્જ કરતાં જાણકારી માં આવ્યું કે મિરા ની આ ડ્રેસ ‘ જીમમરમેન ‘ બ્રાન્ડ થી પિક કરવામાં આવ્યું હતું જેની કિમત 56, 557 છે. મિરા ઘણીવાર પોતાના સ્ટાઈલ ગેમ થી તેના ફેંસ ને ચોંકાવી દેતી હોય છે.

આની પહેલા તેમણે ફ્લોરલ પ્રિંટેડ નો કો ઓર્ડ સેટ પહેર્યો હતો , મિરા ના ઔટફિટમાં એક નોચ કોર્લર સ્લીવ્લેસ જેકેટ સમિલ હતું. જેમાં તેઓએ ટ્યુબ સ્મોક્ડ ક્રોપ ટોપ અને મેચિંગ પેન્ટ ની સાથે સ્ટાઈલ કર્યું હતું. તેમણે પોતાના આ આઉટફિટ ની સાથે એપપલ ઘડિયાળ, મેચિંગ હિલ્સ, સોફ્ટ મેકઅપ અને ખુલ્લા વાળ રાખ્યા હતા. તેમનો આ આઉટફિટ ‘ હાઉસ ઓફ ફેટ ‘ બ્રાન્ડ થી લેવામાં આવ્યો હતો જેની કિમત 7494 રૂપિયાના પ્રાઇસ ટેગ સાથે જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *