કન્યા ના ઠુમકા જોઈ વરરાજા પણ શરમાઈ ગયા વરરાજા સ્ટેજ પર થી નીચે ઉતરતા કન્યા એ હાથ થોભીને, જુઓ વિડીયો.
ભારતમાં વસતા યુવાનો માટે સોશિયલ મીડિયા ખાસ કરીને મનોરંજન મેળવવાનું સાધન બની ચૂક્યું છે. યુવાનો સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે અવનવા વિડીયો અને રિલ્સ બનાવતા હોય છે. ખાસ કરીને હાલમાં ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નના એટલા બધા વિડીયો સામે આવતા હોય છે કે જાણે લગ્નનું ઘોડાપુર સોશિયલ મીડિયા ઉપર આવ્યું હોય એમાં પણ વરરાજા અને કન્યા સાથે સંબંધિત અનેક વિડીયો સામે આવતા હોય છે.
વરરાજા અને કન્યા પોતાના લગ્નને શાનદાર બનાવવા માટે ડાન્સ કરતા હોય છે. એવો જ એક ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોની વાત કરવામાં આવે તો વરરાજા શૂટ પહેરીને લગ્નના સ્ટેજ ઉપર ઊભા છે અને કન્યા લાલ કલરના કપડા પહેરીને ખૂબ સુંદર લાગી રહી છે. એવામાં કોઈ બોલીવૂડના ગીત ઉપર કન્યા એવા એવા સ્ટેપ્સ કરે છે કે થોડીવાર માટે તો વરરાજા પણ શરમાઈ જાય છે.
વરરાજા પણ સ્ટેજ છોડીને નીચે ઉતરવા માંગે છે. પરંતુ કન્યા એ તેનો હાથ થોભીને તેને તેની સાથે નચાવે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. વરરાજા અને કન્યા ની આ જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને વીડિયોને ખૂબ લાઈક કરી રહ્યા છે. પરિવારના સભ્યો પણ વરરાજા અને કન્યા સાથે ડાન્સના ઠુમકા લગાવતા જોવા મળે છે.
View this post on Instagram
આવા અનેક ડાન્સ ના વિડીયો રોજબરોજ વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર જંગલી પશુ પ્રાણી ના વિડીયો, લગ્નના ડાન્સ ના વિડીયો અને બાઈક ઉપર સ્ટંટના અનેક વિડીયો લોકોને જોવા ખૂબ પસંદ હોય છે. ખાસ કરીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ ઉપર આવા વીડિયો ની ભરમાર ચાલતી જ હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!