માણસના વેશમા હેવાન! ગર્ભવતી બહેનની એક ભૂલના કારણે માતા અને ભાઈએ તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ધીરે ધીરે સમાજ માં માણસાઈ ખતમ થતી હોઈ અને લોકોના મન પર જાણે હેવાન સવાર થઈ ગ્યા હોઈ તેવું લાગે છે ઉપરાંત સમાજ માં જે રીતે મહિલા ની પ્રતાડના અને તેમની સાથે દૂર વ્યવહાર ના બનાવો સામે આવ્યા છે તેના કારણે આપણને પોતાના મનુસ્ય હોવા પર પણ શરમ અને અફસોસ થાય.
આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પ્રેમ ઘણી જરૂરી હોઈ છે પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે આપણા સમાજમાં લોકો દ્વારા પ્રેમને સારી નજરે જોવાતો નથી ઉપરાંત લોકો દ્વારા પ્રેમ લગ્નને પણ માન્યતા મળતી નથી. પરંતુ ઘણા પ્રેમમાં પાગલ લોકો પ્રેમ ખાતર અનેક કર્યો કરી બેસે છે.
જો કે દરેક પ્રેમ કહાની અધૂરી જ રહે તેવું જરૂરી નથી. ઘણી પ્રેમ કહાની પૂરી પણ થઈ જાય છે જ્યારે અમુક્નો અંત ઘણો ભયાનક પણ આવે છે. આપણે અહીં આવાજ એક ભયાનક પ્રેમના બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં માનવતાની ક્રૂરતા જોવા મળી ભાઈ અને માતાએ જ પોતાની પુત્રી નો જીવ લીધો.
આ હેવાન બનાવ ઔરંગાબાદ જીલ્લાના લાડ ગાવ શિવાર ગામમાં બન્યો હતો. થોડા સમય પહેલા જ અહીંની રહેવાસી કીર્તિ એ પોતાના પ્રેમી અવિનાશ સાથે ભાગીને લગ્ન કર્યા હતા. જોકે આ લગ્નથી કીર્તિ નો પરિવાર અને ખાસ તો કીર્તિ ની માતા શોભા અને ભાઈ સંકેત જરા પણ ખુશ ના હતા અને લગ્ન દિવસથી જ તેઓ કીર્તિ ને મારવાનો પ્લેન બનાવતા હતા.
જાણાવિ દઈએ કે લગ્ન બાદ કીર્તિ અને અવિનાશ પોતાનું સુખી જીવન ગોઈ ગાવમા ખેતરની વસાહત માં વિતાવી રહ્યા હતા. જો કે લગ્ન થી ગુસ્સે કીર્તિ ની માતા અને ભાઈ લગ્ન બાદ કીર્તિના ઘરે તેને મળવા આવવાના હતા લોકોને થયું કે તેઓ પણ લગ્નને માની ગ્યા છે. અને તેમને ઘરે બોલાવ્યા.
જ્યારે કીર્તિ નો ભાઈ સંકેત અને માતા શોભા કીર્તિ ને મળવા આવ્યા ત્યારે અવિનાશ નો પરિવાર ખેતી કામમાં ચાલ્યા ગયા હતા અને અવિનાશ ની તબીયત ખરાબ હોવાથી તે આરામ કરી રહ્યો હતો. કીર્તિ જ્યારે માતા અને ભાઈ માટે ચા બનાવવા રસોડામાં ગઈ ત્યારે તેઓ પણ કીર્તિ ની પાછળ રસોડામાં ગ્યા.
કે જ્યાં કીર્તિ ની માં શોભા એ તેને પકડી અને કીર્તિ ના ભાઈ સંકેતે રસોડામાં પડેલા ધાર દાર હથિયાર થી કીર્તિના ગળા પર હુમલો કરો તેનું સર ધડથી અલગ કરી હત્યા કરી આ આ સમયે અવિનાસે આરોપી ને પકડી પડવાની ઘણી કોસીસ કરી પરન્તુ તે ભાગિ ગયો અને બાદ માં પોલીસ પાસે આત્મ સમર્પણ કર્યું જે બાદ પોલીસે શોભા ને પન્ પકદી.