મુકેશ અંબાણી એ તેના મિત્ર ને ભેટ મા આપ્યું કરોડો રૂપિયા નું ઘર. જાણો કેટલી છે આ ઘર ની કિંમત.
મુકેશ અંબાણી. મુકેશ અંબાણી એટલે વિશ્વ ના ધનાઢ્ય વ્યક્તિઓ માના એક. મુકેશ અંબાણી અને તેનો પરિવાર કોઈ ને કોઈ બાબતે ચર્ચા નો વિષય બને જ છે. મુકેશ અંબાણી પાસે ભરપૂર રૂપિયા છે. તે અને તેનો પરિવાર એશો આરામ ની જિંદગી જીવે છે. જીઓ અને રિલાયન્સ ઈંડસ્ટ્રી ના મલિક એવા મુકેશ અંબાણી તેના કર્મચારી મિત્રો પ્રત્યે કેવો ભાવ રાખે તે તમે પણ જાણી ને ચોંકી જશે.
મુકેશ અંબાણી ના મિત્ર મનોજ મોદી જે મુકેશ અંબાણી ની સાથે કામ કરતા જોવા મળે છે. મનોજ મોદી મુકેશ અંબાણી ના મિત્ર અને સહ કર્મચારી છે. અને મુકેશ અંબાણી ના વિશ્વાસુ છે. મુકેશ અંબાણી એ મનોજ મોદી ને એવું ગિફ્ટ માં આપ્યું કે તમે સાંભળશો તો તમારી પણ આંખો ફાટી જશે.
મનોજ મોદી એ મુકેશ અંબાણી ની કેટલીય કંપની માં ફાયદાઓ કરાવેલા છે. તેની સુઝબુઝ થી તેને કંપની ઓ ને એક ઉચ્ચ સ્તરે પહોંચાડી છે. મનોજ મોદી ની આ કાર્ય થી મુકેશ અંબાણી એ તેને કરોડો રૂપિયા ની ગિફ્ટ આપી છે. મુકેશ અંબાણી એ મનોજ મોદી ને 1500 કરોડ રૂપિયા નું ઘર ભેટ કર્યું છે. હા, 1500 કરોડ નું ઘર.
આ ઘર 22 માળ નું છે. તેમાં તમામ ફર્નિચર ઉપલબદ્ધ છે. કોઈ જ વસ્તુ ની કમિ નથી. મનોજ મોદી ને તેની વર્ષો ની મહેનત અને ઈમાનદારી નું ફળ મળ્યું છે. અને મુકેશ અંબાણી એ મિત્ર અને બોસ ની એક સારી એવી જવાબદારી નિભાવી છે.