‘મુકેશ અંબાણી’ ને પસંદ છે દેશી-ગુજરાતી ખાણું. આ માટે તે તેના રસોઈયા ને ચૂકવે છે એટલો મોટો પગાર..જાણી ને ચકિત રહી જશે..
ભારતના પૈસાદાર એવા મુકેશ અંબાણી દિન પ્રતિદિન પોતાની સંપત્તિમાં વધારો જ કરતા જાય છે. મુકેશ અંબાણીના ઘરની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી તેના ઘરમાં કામ કરતા કર્મચારીઓને પણ લાખોની સેલેરી ચૂકવતા હોય છે. મુકેશ અંબાણીના ઘરમાં કામ કરવા માટે ઘણી બધી પરીક્ષાઓ પાસ કરવી પડતી હોય છે. મુકેશ અંબાણીની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી અને તેના પરિવારને ખાસ તો ગુજરાતી ખાણુ ખૂબ પસંદ છે. આ માટે તે રસોઈયાને લાખો રૂપિયાનો પગાર ચૂકવે છે.
મુકેશ અંબાણી અને તેના પરિવારને શાકાહારી અને સાદુ જમવાનું પસંદ છે. મુકેશ અંબાણીના ઘરે કામ કરતા કર્મચારીઓને કેવી કેવી સુવિધા મળે છે તે જાણીને તમે પણ હેરાન થઈ જશો. આમ પણ મુકેશ અંબાણી અને તેનો પરિવાર લક્ઝરીયસ જીવનને લઈને સમાચારોની હેડલાઈન બનાવતો જ હોય છે. મુકેશ અંબાણી આજે જે લેવલ પર પહોંચેલા છે તે લેવલ પર પહોંચવું હર કોઈ વ્યક્તિનું કામ નથી. મુકેશ અંબાણીના ઘરે જે લોકો કામ કરે છે તેને જે સુવિધા મળે છે તેવી સુવિધાઓ તો સરકારી કર્મચારીઓને પણ નહીં મળતી હોય.
મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા લગભગ 1000 જેટલી છે. આ તમામ કર્મચારીઓની સુવિધાઓની વાત કરવામાં આવે તો ઘણા બધા કર્મચારીઓના છોકરાઓ એવા છે કે જે વિદેશમાં અભ્યાસ કરે છે. જાણવા મળ્યું કે મુકેશ અંબાણી અને તેનો પરિવાર ને ગુજરાતી ખાણુ પસંદ હોય તેના રસોડામાં પણ ગુજરાતી રસોઈયા જોવા મળે છે. અને આ રસોયા ને મુકેશ અંબાણી મહિનાનો બે લાખ પગાર ચૂકવે છે. સાથે સાથે તેને એવી ઘણી બધી સુવિધાઓ પણ પ્રદાન કરે છે.
મુકેશ અંબાણીના રસોઈયાને મહિને બે લાખ પગાર મળે છે. તે 2,00,000 પગાર તેને વેરાયટી વાળા જમવાના બનાવવા નહીં પરંતુ સાવ સિમ્પલ ગુજરાતી ખાણુ બનાવવા ના બે લાખ પગાર ચૂકવવામાં આવે છે. સાથે સાથે તે લોકોના છોકરાઓ પણ વિદેશમાં અભ્યાસ કરતા હોય છે. આમ બે લાખ જેટલો પગાર કોઈ નાનો મોટો પગાર ન કહી શકાય. પરંતુ મુકેશ અંબાણીના ઘરે કામ કરતા કર્મચારીઓને ઘણી બધી પરીક્ષાઓ આપવી પડે છે. ખાસ કરીને ડ્રાઇવર લોકોને અમુક એવી પરીક્ષાના પાસ કરીને જ તે લોકોને મુકેશ અંબાણીના ઘરે કામ મળતું હોય છે.
મુકેશ અંબાણીની હાલની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીએ રિલાયન્સ જીઓની તમામ જવાબદારીઓ તેના પુત્ર અને સોંપી દીધેલી છે. આ મુકેશ અંબાણી ધીરે ધીરે રિટાયરમેન્ટ તરફ વળી રહ્યા છે. અને નવી પેઢીને બિઝનેસમાં આગળ ધકેલી રહ્યા છે. હાલમાં જ મુકેશ અંબાણીએ વિદેશમાં એક મોટી હોટલ ખરીદી હતી. જેમાં અનેક એવા હોલિવૂડના મુવી છે કે જેનું શૂટિંગ તે હોટલમાં થઈ ચૂક્યું છે. આ હોટલની કિંમત પણ કરોડ રૂપિયા ની જાણવા મળી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!