મુકેશ અંબાણીએ જામનગર વિષે કહી એવી વાત કે ચારેય કોર થઇ રહી છે ખુબ વાહવાહી !! કહ્યું “અનંત જામનગરનો દીકરો છે…
મિત્રો વાત કરવામાં આવે તો હાલમાંજ તમને ખબર નો હોઈ તો જણાવી દઈએ કે ગુજરાતના અને પુરા વિશ્વાસમાં પોતાનું નામ કમાવનાર મુકેશ અંબાણીને કોણ નથી ઓળખતું તેમજ તેમના દીકરા અનંત ના રાધિકા મર્ચન્ટ સાથે હાલમાંજ જામનગરમાં પ્રિવેડિંગ યોજાયું હતું જ્યા ખુબજ ભવ્ય ઉજવણી જોવા મળી હતી. તેમજ આ પ્રિવેડિંગમાં દેશ વિદેશ કલાકારો અને તેમજ જાણીતા દુનિયાની ટોચના આમિર બિઝનેસમેનો પણ હાજર રહ્યા હતા. તેવામાં હાલ મુકેશ અંબાણીએ જામનગરમાં યોજાયેલ રિલાયન્સ ડિનરમાં ગુજરાતી સ્પીચ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે
મળતી માહિતી પ્રમાણે રાધિકા અને અનંતના આગામી લગ્ન માટે આભાર વ્યક્ત કરવા અને આશીર્વાદ મેળવવા માટે, અંબાણી પરિવારે જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ ખાતે કર્મચારીઓ અને તેમના પરિવારોના અંદાજે 25,000 થી વધુ લોકો માટે ભવ્ય સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું, નીતા અને મુકેશ અંબાણી પછી અનંત અને રાધિકાએ વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું અને લગ્ન પૂર્વેના ઉત્સવો દરમિયાન તેમના યોગદાન અને સહકાર માટે તેમજ જામનગરને રિલાયન્સ અને તેમની પોતાની વ્યક્તિગત મુસાફરીનો એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક ભાગ બનાવવા બદલ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો
તેમજ આ આ કાર્યક્રમમાં સ્પેશિયલ ગેસ્ટ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એવી જ રીતે રિલાયન્સના કર્મચારીઓ માટે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, ખરેખર અંબાણી પરિવારએ સૌ કોઈનું દિલ જીતી લીધું. આ સેલિબ્રેશનમાં અંબાણી પરિવારના દરેક સભ્યોએ ખાસ સ્પીચ આપી હતી. આમ ખરેખર આ વાત પરથી એ સાબિત થયું છે કે અંબાણી પરિવાર પોતાના કર્મચારીઓને પણ એટલું જ માન સન્માન આપે છે, જેવું પોતાના સ્વજનોને આપે છે.
તેમજ આ સાથે જણાવીએ તો કર્મચારીઓ માટે રાખવામાં આવેલ સેલિબ્રેશનનું આમંત્રણ પાઠવતી વખતે પણ સૌ મહેમાનને ખાસ રીતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું તેમજ સાથે મીઠાઈ, ચોકલેટ પણ મોકલાવવામાં આવી હતી, ખરેખર સૌ કોઈના મનમાં એ વિચાર જરૂરથી આવે કે જો પ્રિ વેડિંગ આટલું ભવ્ય છે તો લગ્ન કેટલા ભવ્ય હશે?
View this post on Instagram