EntertainmentSports

ન સારા તેંડુલકર ન સારા અલી ખાન, આ મિસ્ટ્રી ગર્લ સાથે દેખાયો શુભમન ગિલ!! હકીકત જાણી તમને આંચકો જ લાગશે..

Spread the love

ટિમ ઈન્ડિયા ના સ્ટાર યુવા બલ્લેબાજ શુભમન ગિલ એ બહુ જ ઓછા સમય ની અંદર ટિમ ઈન્ડિયા માં પોતાની જગ્યા પક્કી કરી નાખી છે. શુભમન એ ઘણીવાર એકલા જ પોતાની જાતે ટીમને જિતાડવા માટે અવનવી બાજુ પોતાના નામે કરી છે. શુંભમન ગિલ દેશના એ ખિલાડીઓમાં ના એક છે કે પોતાના પર્સનલ અને પ્રોફેશનલ કારણે ને લઈને અવાર નવાર ચર્ચામાં જોવા મલી જતાં હોય છે.

શુભમન ગિલ નું નામ ઘણીવાર સચિન તેંદુલકર ની દીકરી સારા તેંદુલકર ની સાથે ઉછાળવામાં આવ્યું છે. ફેંસ નું માનવું છે કે આ બંને એકબીજા ને ડેટ કરી રહ્યા છે ત્યાં જ હવે ખબર એવી સામે આવી રહી છે કે જે સાંભળીને દરેક  લોકોને આંચકો લાગી આવ્યો છે. હાલમાં ખબર મળ્યા અનુસાર શુભમન ગિલ સારા તેંદુલકર ને છોડીને કોઈ બીજી છોકરી ની સાથે સોશિયલ મીડિયા ની ગલીઓમાં વાઇરલ થઈ રહ્યા છે.

જેવુ તમે લોકો જાણો જ છો કે શુભમન ગિલ નું નામ શરૂ થી જ સારા તેંદુલકર ની સાથે જોડવામાં આવી રહ્યું છે. આ કારણ થી તેના ફેંસ ઘણીવાર તેમણે ટ્રોલ પણ કરી ચૂક્યા છે. જોકે આ અંગે બે માથી કોઈ પણ એ પોતાના સબંધ નો સ્વીકાર કર્યો નથી. હવે ખબરો સામે આવી રહી છે કે હાલમાં સોશિયલ મીડિયા પર શુભમન ગિલ અને એક છોકરી ની તસવીર વાઇરલ થઈ રહી છે. વાઇરલ થઈ રહેલ તસવીર ની સાથે આ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલ સારા તેંદુલકર ની સિવાય કોઈ અન્ય છોકરી સાથે ઈશક કરવામાં વ્યસ્ત છે.

વાસ્તવમાં ક્રિકેટર શુભમન ગિલ ની સાથે જે છોકરી ની તસવીર વાઇરલ થઈ રહી છે તે સબંધ માં શુભમન ગિલ ની કાકાની દીકરી બહેન થાય છે, છોકરી સાથેની શુભમન ગિલ ની આ પોસ્ટ તેમના એક ફેન એ તેના ફેન પેજ પરથી પોસ્ટ કરી હતી, જો વાત શુભમન ગિલ ની કરવામાં આવે તો હાલમાં તે વેસ્ટઈંડિસ ના દૌર માં વ્યસ્ત છે પહેલા ટેસ્ટ માં બાલેબાજી કરતાં શુભમન એ 11 બોલમાં 6 રન બનાવ્યા હતા ત્યાં જ સિરીજ ના બીજા ટેસ્ટ મેચમાં 20 જુલાઇ થી રમવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *