ભારતની સૌથી વધુ સેક્સી યુવતીઓ પૈકી એક નિયા શર્મા ના સફેદ કપડામાં ફોટાઓ જોઈને સૌ કોઈ તેમના.. જુઓ ફોટાઓ.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિને નવા કપડાં પહેરવા, તૈયાર થવું અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા ઘણા ગમે છે દરેક વ્યક્તિની ઇચ્છા હોઈ છે કે લોકો ફક્ત તેમના વિશે જ વાત કરે અને તેમને જ જુએ. આવી ઇચ્છા યુવક અને યુવતીઓ બંનેમાં હોઈ છે. માટે તેઓ અનેક પ્રસંગોમાં ઘણા જ તૈયાર થતાં હોઈ છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં હિન્દી ટેલીવિઝન ની લોકપ્રિયતા આખા વિશ્વમાં છે લોકોને હિન્દી સિરિયલ જોવી ગમે છે અને ઘણું મનોરંજન પણ મેળવે છે. તેવામાં લોકો દ્વારા ટેલીવિઝન કલાકારો ને પણ ઘણા પસંદ કરવામાં આવે છે. લોકોને તેમના અને તેમના જીવન વિશે વધુને વધુ માહિતી મેળવવી ગમે છે.
આવા કલાકારો પણ લોકોમાં પોતાની ઓળખ મેળવવા અને લોકપ્રિયતા જાળવી રાખવા માટે ઘણી જ મહેનત કરતા હોઈ છે. તેમાં પણ જો વાત અભિનેત્રિઓ તેઓ અનેક કાર્યક્રમ માં જાય છે અને તેમને આ સમયે ઘણા સારા વસ્ત્રો પહેરે છે. હાલમાં લોકપ્રિય અભિનેત્રી નિયા શર્મા પોતાના નવા લુક્ને લઈને ઘણા ચર્ચા માં છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં આ લગ્નની આ સિઝન કલાકારો ના ઘરો સુધી પણ પહોંચી છે હાલમાં નિયા તેના ભાઇ વિનય શર્મા ના લગ્નમાં વ્યસ્ત છે ઉપરાંત તેઓ તેમના ભાઈના લગ્નની વિધિઓ અમે અન્ય બાબતને લઈને સોશ્યલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યો છે.
તેવામાં નિયા શર્માએ પોતાના ફોટાઓ પણ સોશ્યલ મીડિયા પર સેર કર્યા છે આ ફોટાઓમા નિયા ભારે સફેદ લેહેંગા પહેર્યો છે અને તેને મેચિંગ બ્રેલેટ બ્લાઉઝ સાથે પહેર્યું છે. તેની સાથે પારદર્શક ફુલ સ્લીવ્સ જોડાયેલ છે. ઉપરાંત લાલ હાઈ હિલ્સ સાથે તેના દેખાવને પૂર્ણ કર્યો. આ ફોટો હાલમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે લોકો તરફથી નિયા શર્મા ને ઘણો પ્રેમ મળી રહ્યા છે.
જો કે નિયા છેલ્લ ઘણા સમયથી એક્ટિંગ જગત સાથે જોડાયેલા છે પરંતુ વર્ષ 2016 માં તેમને એક આંતરરાષ્ટ્રીય મેગેઝિન દ્વારા તે વર્ષે એશિયાની સૌથી સેક્સી મહિલાઓમાંની એક તરીકે પણ પસંદ કરવામાં આવી હતી. જો વાત નિયા શર્મા ના એક્ટિંગ કરિયર અંગે કરીએ તો હાલમાં જ નિયા શર્મા, નિકિતા ગાંધીના મ્યુઝિક વિડિયો ફુંક લેમાં જોવા મળ્યા હતા. આ ગીતમાં તેમના ડાન્સ પરફોર્મન્સને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.