નીતા અંબાણી એ શ્રી નાથજી ની પેન્ટિંગ જોતા જ કર્યું એવું કામ કે દરેક લોકો તેમના સંસ્કાર ના વખાણ કરવા લાગ્યા….જુવો શું થયું
દિગ્ગજ બિઝનેસ વુમન નીતા અંબાણી ભારતીય કલા ની બહુ મોટી ફેન છે અને તે લાંબા સમયથી ભારતીય કલા ને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઇ જવા માટે બહુ જ મહેનત કરતી નજર આવી રહી છે. તેને પોતાના આ જ સપન ને સાફર કરવા માટે હમણાં થોડા દિવસો પહેલા મલ્ટીઆર્ટ સેન્ટર ‘ નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર ‘ ને લોન્ચ કર્યું છે. ગ્રેન્ડ લોન્ચ ઇવેન્ટ માં ફેમસ હોલીવુડ અને બૉલીવુડ હસ્તીઓ એ ભાગ લીધો હતો અને તેને એક ‘ મિલ કા પથ્થર’ સમય ગણ્યો હતો. કેમકે આપણે પેનેલોપ ક્રુઝ, ટોમ હોલેન્ડ અને જેડયા ને ભારતીય આઉટફિટ પહેરેલી જોવા મળી હતી.
હાલમાં જ નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે જે ભગવાન શ્રીનાથજી માટે તેમની નમ્રતા અને પ્રેમ દર્શાવે છે. અંબાણીના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અમે સ્થાનિક કારીગરો નીતા અંબાણીને હાથથી ભરતકામ કરેલું ભગવાન શ્રીનાથજીનું ચિત્ર ભેટ આપતા જોઈ શકીએ છીએ. નીતાએ જોયું કે તરત જ તેણે પોતાના ચપ્પલ ઉતાર્યા અને ભગવાન શ્રીનાથજીના ચરણ સ્પર્શ કર્યા.નીતા અંબાણી પોતાના ભગવાન ની ખુબસુરત પેન્ટિંગ જોઈને હેરાન રહી ગઈ .
તેમને તરત પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે આને પોતાના ઘર ના મંદિર માં ગર્વ થી લગાવશે. ગોલ્ડન વર્કવાળી ક્રીમ કલર ની સિલ્ક સાડીમાં નીતા અંબાણી બહુ જ ખુબસુરત લાગી રહી હતી. તેમને હલ્કા મેકઅપ અને વાળ ને લો બાનમાં બાંધેલા છે. 3 મેં 2023 એ નીતા અંબાણી ને ગ્રેડ મ્યુજિકલ લોન્ચ ‘ ધ સાઉન્ડ ઓફ મ્યુજિક ‘ માં જોવામાં આવી હતી. જેના માટે તેમને ઈન્ટરેનેશન લેવલ’ ગુચચી ‘ માં ગ્રીન કલર ની ખુબસુરત સિલ્ક સાડીમાં નજર આવી હતી. જેમાં તેમને બિલોવી સ્લીવ્સ અને એક ડ્રોપદ સ્કર્ટ હતી.
View this post on Instagram
આ ડ્રેસ નું એક મુખ્ય આકર્ષણ એ પણ હતું કે તેમના ડ્રેસ માં એક કોલર પર બો ડિટેલિંગ હતી આ ડ્રેસ ની કિંમત 4500 પાઉન્ડ એટલે કે 4,61,705 રૂપિયા ની છે. તમને જણાવી દઈએ કે નીતા અંબાણી ને ભારતીય કલા અને ભારતીય નૃત્ય બહુ જ પસંદ છે. ખાસ કરીને ભરતનાટ્યમ, જે તેમને 6 વર્ષની ઉમરં માં જ શીખ્યું હતું. આજ મુખ્ય કારણ હતું કે તેમને એક એવું સ્થાન બનાવ્યું જે સમુદાય ને કલા ના માધ્યમ થી બાંધવાનું કામ કરે છે. એવામાં ‘ નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર’ નું ઉદ્ઘાટન ભારત ની ગૌરવશાળી વિરાસત અને પરમ્પરા માટે એક શ્રદ્ધાંજલિ છે.