અનંત અંબાણી ની સાસુ શૈલા મર્ચન્ટ ની સુંદરતા સામે નીતા અંબાણી પણ પડે છે ફિક્કી એવી સુંદરતા કે લોકો તેના, જુઓ ખાસ તસવીરો.
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. આવો, જાણીએ તેમની સાસુ શૈલા મર્ચન્ટ વિશે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ હાલમાં જ હીરાના વેપારી વીરેન્દ્ર મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે.
બંનેની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રાધિકા મર્ચન્ટના પરિવારમાં તેના માતા-પિતા ઉપરાંત એક બહેન પણ છે, જેનું નામ અંજલિ મર્ચન્ટ છે. આવો, જાણીએ તેની માતા શૈલા મર્ચન્ટ વિશે. રાધિકા મર્ચન્ટની માતા શૈલા મર્ચન્ટ હેલ્થ કેરના સીઈઓ વીરેન્દ્ર મર્ચન્ટની પત્ની છે. આ સાથે તે લગભગ 14 કંપનીઓના ડાયરેક્ટર પણ છે.
શૈલા મર્ચન્ટની મોટી દીકરી અંજલિ મર્ચન્ટના લગ્ન વર્ષ 2020માં ‘વટલી’ના ફાઉન્ડર અમન મજીઠિયા સાથે થયા હતા. અને નાની દીકરી રાધિકા મર્ચન્ટના લગ્ન અંબાણી પરિવારમાં થવાના છે. રાધિકા મર્ચન્ટ અનંત અંબાણીની બાળપણની મિત્ર છે. તે દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એન્કોર હેલ્થકેરની સીઈઓ છે અને અબજોપતિ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની એકમાત્ર પુત્રી છે. તેની માતાનું નામ શૈલા મર્ચન્ટ છે.
રાધિકાને ક્લાસિકલ ડાન્સ ખૂબ જ પસંદ છે. તેણે 8 વર્ષથી ભરતનાટ્યમની દીક્ષા લીધી છે. સગાઈ સમારોહમાં શૈલા ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી. તેની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકાની સગાઈ મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી સાથે થઈ છે. આ કપલ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!