ગુજરાતના આ નાના એવા ગામથી છે લોક પ્રિય ગાયક ઉમેશ બારોટ ! એક સમયે તબલા વગાડવા…જાણો તેમની સફળતાની કહાની
ગુજરાતી એવા સુપરસ્ટાર કલાકાર ઉંમેશ બારોટ અને તેમજ હાલમાં ઉંમેશ બારોટ નામ એ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે અને તેમજ તેમના ફેન્સ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી આવે છે અને દિવસે તેમના ફેન્સ પણ ખૂબ જ વધી રહ્યા છે જેની આપણે પણ ખબર હશે તો આજે આપણે હું જણાવવાનો છું ઉંમેશ બારોટ વિશે તો આવો જાણીએ ઉંમેશ બારોટ વિશે વધુ માહિતી.
ઉંમેશ બારોટ એ આજે ખૂબ જ પ્રખ્યાત કલાકાર બની ગયા છે અને તેમજ ઉંમેશ બારોટને લોક સંગીત એ વારસાગત મળેલ છે અને તેની સાથે જ આગળ વાત કરવામાં આવે તો તેમણે આ તેમના માટે પિતાના આશીર્વાદ મળેલા છે તેમજ તેમના માતા અને પિતા પણ સારું એવું ગાય છે ઉંમેશ બારોટનું ગીત એ ગાયોના ગોવાળ વાળું ગીત લોક હૈયાને સ્પર્શી ગયેલ. છે અને આ ગીત તેમના કાકાએ ગાયેલું છે અને તેમજ આ ગીત તેમના માતા પિતાએ લખ્યું હતું.
તેમજ ઉંમેશ બારોટ લોકગાયક ગુજરાત નામની એક સ્પર્ધામાં તે વિનર થયા હતા અને તેમજ એવું કહેવાય છે કે તે લોકસંગીત વારસા અને એટલે કહેવાય છે કે, લોકસંગીત તેમના લોહીમાં આવેલું છે તેમજ પહેલા ઉંમેશ બારોટ તેમના પિતા સાથે તબલા વગાડવા માટે જતા હતા અને તેમજ તે ઢોલ વગાડતા હતા અને પેડ વગાડતા હતા એવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે
ઉંમેશ બારોટનો જન્મ તારીખ 7- 4 -1992 રોજ થયેલ અને તેમજ તેમણે નાની ઉંમરમાં જ ઘણુંબધું જોઈ લીધું છે અને તેની સાથે જ ઉંમેશ બારોટને અઘરા ગીતોમાં વધારે રસ હતો અને તેઓ આવા ગીતોમાં વધારે ધ્યાન આપતા હતા તેમજ તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના હાલોલ ગામમાં થયો હતો.અને તેમજ તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ પણ હાલોલમાં જ MS હાઈસ્કૂલમાં કર્યું હતું તેવું પણ જણાવ્યું છે તેમજ તેઓ બધાજ કલાકારો સાથે જોવા મળી આવે છે અને ઉંમેશ બારોટ સ્ટેજ પ્રોગ્રામમાં તેમજ ડાયરાઓમાં વધારે જોવા મળી આવતા હોય છે.
તેમજ ઉંમેશ બારોટ એકવાર ઓસ્ટ્રેલિયા પણ ગયા હતા અને તેમજ આ ગુજરાતના લોકગાયક ઉમેશ બારોટે ઓસ્ટ્રેલીયામાં ધુમ મચાવી હતી. ઉમેશ લોકપ્રિય કલાકાર હોવા છતાં બારોટને સૌથી વધારે દેશી ખાવાનું પસંદ છે તેમજ તેમણે અરુણાચલ પ્રદેશ બાજુ ફરવાનું વધારે ગમે છે તેવું પણ અહીંયા ઉંમેશ બારોટે જણાવ્યું છે.તેની સાથે જ આ શાસ્ત્રીય અને લોક સંગીતમાં રુચિ ધરાવતા આ યુવા ગાયકે ગુજરાતની પ્રસિદ્ધ સ્પર્ધા લોકગાયક ગુજરાત જીતી હતી અને તેમજ તે એક ગાયક તરીકેની કારકિર્દીનો સફર શરૂઆત સઘર્ષમય હતી હતી.આજે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે ખૂબ જ જોડાયેલ છે.