અંબાલાલ પટેલે કરી ભુક્કા કાઢી નાખે તેવી આગાહી ! કહ્યું 7 ફેબ્રુઆરી પછી આ વિસ્તારમાં કમોસમી….જાણો વિગતે
હાલ શિયાળની સીઝન ચાલી રહી છે તેવામાં ગુજરાતના ખૂણે ખૂણે ખુબજ કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધુ જોવા નથી મળ્યું ત્યારે અંબાલાલ પટેલની ફેબ્રુઆરીને લઈને મોટી આગાહી કરી છે. જેમાં તેઓએ કડકડતી ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. આવો તમને તેઓની આગાહી વિગતે જણાવીએ.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ખાસ કરીને ગુજરાતના રાજસ્થાનથી જોડાયેલા સરહદી વિસ્તારોમાં છાંટા જોવા મળી શકી છે. તેમજ આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને રાજ્યમાં ફરી બેવડી ઋતુનું વાતાવરણ જોવા મળશે. આમ તેઓએ ગુજરાતના અમુક વિસ્તારોની પણ વાત કરી છે જ્યાં વરસાદ આવવાની શક્યતા છે જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોની વાત કરી છે.
આ સાથે તેઓ જણાવે છે કે 10 થી 15 ફેબ્રુઆરીમાં ફરી વાદળછાયું વાતાવરણની શક્યતાઓ જોયા રહેલી છે. આમ 7 ફેબ્રુઆરીથી ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચું જવાની શક્યતાઓ છે. આમ ફેબ્રુઆરી ડિસેમ્બર અને જાન્યુઆરી કરતાં પણ વધુ ઠંડો રહેશે. જોકે, 18, 19, 20 અને 21 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે અને ધીમે ધીમે ઠંડનું પ્રમાણ ઘટશે. આ બધીજ આગાહી પાછળ .વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળશે. જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો આવાજ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.