યુવતી સાથે મજાક કરવો ભારે પડ્યો ! બે યુવક જાહેરમાં યુવતી સાથે મજાક કરી રહ્યા હતા જે બાદ થયું એવું..જુઓ વિડિઓ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અનેક લોકો સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમ પર જોવા મળે છે. તેવામાં લોકો દ્વારા રોજના હજારો વિડિઓ સોશ્યલ મીડિયા પર ઉપલોડ થતા હોઈ છે, આવા વિડિઓ પૈકી અમુક વિડિઓ ઘણા જ ભાવુક કરનાર હોઈ છે તો અમુક લોકોને ઘણા હસાવે પણ છે. સોશ્યલ મીડિયા પર લોકોને સૌથી વધુ પ્રેન્ક વિડિઓ પસંદ આવે છે. જણાવી દઈએ કે પ્રેન્ક વિડિઓ એટલે મજાક મસ્તીવાળા વિડિઓ.
જો વાત આવા વિડિઓ અંગે કરીએ તો અહીં લોકીઓ અન્ય સાથે મજાક કરે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર આવા ઘણા પ્રેન્ક વિડિઓ વાયરલ થઇ રહ્યા છે. પરંતુ ઘણી વખત આવા પ્રેન્ક વિડિઓ તેને બનાવનાર પર જ ભારે પડી જાય છે, આપણે અહીં એક એવા જ વિડિઓ વિશે વાત કરવાની છે કે જ્યાં બે યુવકને તેમનો જ પ્રેન્ક ભારે પડી ગયો.
જો વાત વાયરલ થતા વિડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક યુવતી પાણી પુરીની લારીએ પાણી પુરી ખાઈ રહી છે, તેવામાં બે યુવાનો મજાક કરવાના ઇરાદે આ યુવતી પાસે આવે છે. અને તેની પ્લેટ માંથી યુવતીની અનુમતિ લીધા વિના પાણી પુરી ખાવા લાગે છે, વારંવાર આવું થતા જોઈને યુવતીને ગુસ્સો આવે છે. અને તે પોતાની પ્લેટ ફેંકીને ત્યાંથી ચાલી જાય છે તથા જતા સમયે પાણી પુરી વાળા ભાઈને આ બંને યુવક પાસેથી જ પૈસા લેવા અંગે જણાવે છે. આમ યુવકનો પ્રેન્ક તેમના પર જ ઉલટો પડી ગયો. જુઓ વિડિઓ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.