મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં શિયાળો શરુ છે. પરંતુ લાગે છે કે હવામાનની સિસ્ટમ માં કંઈક ખરાબી થઇ હોઈ અને ઠંડી ને બદલે ભૂલમાં વરસાદ શરૂ થઇ ગયો હોઈ તેવું લાગે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઠંડી પોતાના જુના તમામ રેકોર્ડ તોડી રહી છે તેવામાં શિયાળાની સાથો સાથ કમોસમી વરસાદે પણ પોતાની હાજરી બતાવી છે. મિત્રો આ કમોસમી વરસાદ ને કારણે સૌથી વધુ નુકશાન ખેડૂતો ને થયું છે. કારણકે સતત વર્ષી રહેલ કમોસમી વરસાદ ના કારણે શિયાળા પાકને ઘણું નુકશાન થયું છે.
તેવામાં જણાવી દઈએ કે વરસાદે હજુ વિદાઈ લીધી નથી. હાલમાં પણ કમોસમી વરસાદ અને બરફવર્ષાને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તો ચાલો આપણે આ આગાહી વિશે માહિતી મેળવીએ. મિત્રો જણાવી દઈએ કે પશ્ચિમી વીક્ષેભ ના કારણે વાતાવરણમાં ઘણો મોટો ઉલટફેર આવ્યો છે. જેના કારણે મધ્યપ્રદેશ માં તેની અસર જોવા મળે છે. જો કે આવનારા 24 કલાકમાં મધ્યપ્રદેશ નું વાતાવરણ કેવું રહેશે તેને લઈને હવામાન વિભાગે જાણકારી આપી છે.
જણાવી દઈએ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણ માં આવેલા ફેરફાર ના કારણે મધ્યપ્રદેશ ના 19 જિલ્લાઓ માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જયારે અન્ય 7 જિલ્લાઓ માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ વાતાવરણ ના ફેરફાર ના કારણે રાજ્યના અમુક વિસ્તારો માં ઠંડી નો માહોલ જોવા મળશે જયારે બીજી બાજુ અમુક વિસ્તારોમાં ઝાકળ પણ પાડવાની સંભાવના છે.
જો વાત કયા વિસ્તારમાં કેવો માહોલ અંગે કરીએ તો જણાવી દઈએ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાગર અને ઉજ્જેન ઉપરાંત ગ્વાલિયર અને આસપાસ ના વિસ્તારોમાં ઝાકળ અને વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું જયારે ગ્વાલિયર અને તેના આસ પાસના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો. જણાવી દઈએ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા ચોવીસ કલ્લાક માં ગ્વાલિયર અને ચંબલ અને તેની આસપાસ ના વિસ્તારો ઉપરાંત નીમચ, મંદસૌર અને રતલામ સાથો સાથ રાજગઢ અને આગર માં વરસાદ પાડવાની સંભાવના છે.
આ ઉપરાંત અન્ય વિસ્તારો માં પણ વરસાદ ની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં વિદિશા અને ટીકમગઢ ઉપરાંત છતરપુર નીવડી અને દમોહ સાથો સાથ સાગર વિસ્તારોમાં પણ વરસાદ અનેવાદળ છાયા વાતાવરણ ની સંભાવના છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તાર માટે વાતાવરણ ના ફેરફાર ને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.