તૈમુરે જાહેરમાં સૈફ સાથે જે કર્યું વિડીયો જોઈને તમે પણ હેરાન રહી જાસો! ગુસ્સામાં..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા નો જમાનો છે હાલમાં અનેક લોકો સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરે છે જેમાં ઘણા સ્ટાર નો પણ સમાવેશ થાય છે આવા કલાકારો પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરે છે સોશિયલ મીડિયા પર સ્ટાર અને એમના સંતાનો છવાયેલા રહે છે.
હાલમાં આવાજ એક સ્ટાર કિડ્ઝ નો વિડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે તો ચાલો આપણે વાયરલ થયેલ વિડિયો અંગે વધુ માહિતી મેળવી જણાવી દઈએ કે વાયરલ થયેલ વિડિયો બોલીવુડના નવાબ એટલે કે સેફલી ખાન નો છે આપણે સહુ જાણીએ છીએ કે સેફલીખાન પોતાની ફિલ્મ અને અંગત જીવનને લઇને ઘણા ચર્ચામાં રહે છે તેમણે પોતાનાથી ઘણી નાની ઉંમરની કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા છે અને હાલમાં જ તેમણે પોતાના ચોથા સંતાન અને પણ જન્મ આપે છે
જોકે અફવાઓ તો એવી પણ છે કે કરીના કપૂર ફરી ગર્ભવતી છે અને સૈફ અલી ખાનના પાંચમા બાળક ને પણ જન્મદિવસ જઈ રહી છે આ તમામ બાબતોને લઈને હાલમાં સેફ અલી ખાન સોશિયલ મીડિયા ઉપર ઘણા ચર્ચામાં છે જોકે હાલમાં તે એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં તેઓ પોતાના પુત્ર તૈમુર સાથે જોવા મળે છે આ વીડિયો હાલમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે
વીડિયોમાં જોઇ શકાય છે કે સૈફ અલી ખાન અને તૈમુર ગાડીમાંથી ઉતરી રહ્યા છે તે સમયે તેમુર ગુસ્સામાં જોવા મળે છે કારણ કે તે સૈફ અલી ખાન અને મારતો જોવા મળે છે વિડીયો જોયા બાદ લોકો વિવિધ પ્રકારની કમેન્ટ પણ કરી રહ્યા છે. વિડીયો જોયા પછી એક યુઝરે લખ્યું, ‘નવાબ સાહેબનો ગુસ્સો’. તો કોઈએ લખ્યું કે ‘સારા ઉછેરનું પરિણામ’ ઉપરાંત અન્યએ લખ્યું હતું કે થોડું સારું શીખવો.
View this post on Instagram
જો વાત સૈફ અલી ખાન વિશે કરીએ તો તેઓ હાલમાં પોતાના આવનાર પ્રોજેક્ટ ‘ફાયર’, ‘વિક્રમ વેધ’ અને ‘અધિપુરુષ’, ‘ગો ગોવા ગોન 2’ પર કામ કરી રહ્યા છે જણાવી દઈએ કે સૈફ અલી ખાનની ફિલ્મ ‘આદિપુરુષ’ આવતા વર્ષે રિલીઝ થશે. સાથે જ તેની બાકીની ફિલ્મો પણ આ વર્ષે રિલીઝ થશે.