પોતાનું અને પોતાના પતિનું નામ એક સાથે આવી જ્યાં તેવી રીતે સાનિયા મિર્ઝા એ પોતાના પુત્રનું નામ રાખ્યું જાણો નામ…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત આપણા જીવન અને ખાસ તો આપણા શરીર માટે કેટલી જરૂરી છે. રમતની મદદથી આપણું શારીરિક અને માનસિક વિકાસ શક્ય બને છે. જો કે આપણા દેશમાં અનેક રમતો રમવામાં આવે છે. જે પૈકી લોકો ક્રિકેટ ને વધુ પસંદ કરે છે. જો કે ભારતમાં અન્ય રમત રમનાર લોકો પણ જોવા મળે છે. અને ભારતના ખેલાડીઓ દરેક રમત માં ઘણા જ કુશળ પણ સાબિત થાય છે.
આપણે અહી એવીજ એક મહિલા ખેલાડી વિશે વાત કરવાની છે કે જેમણે દેશને અનેક મેડલ જિતાવ્યા છે. આપણે અહીં સાનિયા મિર્ઝા વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સાનિયાએ પાડોસી દેશ એટલે કે પાકિસ્તાન ના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે અને તેમની સાથે જ પાકિસ્તાનમાં રહે છે. જણાવી દઈએ કે સાનિયાએ એક વર્ષ 2018 માં એક પુત્ર ને જન્મ આપિયો હતો. અને તેનું ઘણું જ યુનિક નામ રાખ્યું છે.
તેમના બાળક નું નામ જાણતા પહેલા જો વાત સાનિયા અંગે કરીએ તો જણાવી દઈએ કે વર્ષ 2022 માં તેમણે ફરી એકવાર પોતાની રમત ટેનિશ માં સારું પ્રદર્શન કર્યું છે. તેમણે 4 જાન્યુઆરી ના એડીલેન્ડ માં રમાઈ રહેલ ડબ્લ્યુટીઇ ના 500 ટુર ના મહિલા ડબલ રમત ના ક્વાર્ટર ફાઇનલ માં પોતાનું સ્થાન મેળવ્યું છે. જણાવી દઈએ કે આ રમત તેમના માટે ઘણી જ ખાસ છે કારણકે આ વર્ષે ગ્રાંડ સલૈમ ઓસટ્રેલિયા ઓપન મેલબર્ન માં જ રમવાનું છે. જણાવી દઈએ કે આ રમત ના કારણે તેમને સરળતા રહેશે વળી વર્ષ 2016 માં તેમણે મહિલા ડબલ નો પુરુસ્કાર પણ મેળવ્યો હતો.
આપણે અહીં જો વાત સાનિયા અને શોએબમાં પુત્રના નામ અંગે કરીએ તો જણાવી દઈએ કે સાનિયા એ પોતાના પુત્રનું નામ ઈજહાન મિર્ઝા મલિક રાખ્યું છે. આ એક ઉર્દુ નામ છે જેમાં સાનિયા અને તેના પતિ શોએબ બંને ના નામનો સમાવેશ થઇ જાય છે. જણાવી દઈએ કે આ ઉર્દુ નામનો મતલબ ભગવાનના નિયમનો અનુયાયી કે માનનાર એવો થાય છે.