રીલ્સ બનાવવા ના ચક્કર મા આ યુવાને જે હરકત કરેલી છે તે જોઈ ને તમે પણ ગુસ્સા થી લાલ-પીળા થઇ જશે જુઓ વિડીયો.
આપણે સોશિયલ મીડિયા પર રોજ બરોજ અવનવા વિડીયો જોતા હોઈએ છીએ. આજકાલના યુવાનોને સોશિયલ મીડિયા પર ફેમસ થવાનો કંઈક અનોખો પ્ક્રેઝ થઈ ચૂક્યો છે. અવનવા વિડીયો બનાવીને આજકાલના યુવાનો સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હોય છે. ખાસ કરીને અનેક એવી રિલ્સ બનાવીને શેર કરતા હોય છે. આવા રીલ્સ બનાવવાના ચક્કરમાં ક્યારેક પોતાના જીવનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે.
આજકાલના યુવાનોની વાત કરવામાં આવે તો તે લોકો પોતાના શરીરના ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખતા હોય છે. અને ખાસ કરીને જીમમાં જઈને પોતાના શરીરનું સંતુલન બનાવી રાખતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને ઈમ્પોસિબલ મૂવ્સ નામના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર શેર કરવામાં આવેલો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન જીમમાં કસરત કરવા માટેના ડમ્બલ્સને એક પછી એક ત્રણ હારમાં ઉપર મૂકે છે. ત્યારબાદ તે ડબલ્સ પર તે યુવાન ઊંધો સૂઈને તેની ઉપર એક સોફો મુકવામાં આવ્યો. ત્યારબાદ સોફા ઉપર એક યુવાન સુતેલો જોવા મળે છે. આમ ડબલ પર ઊંધો સૂતેલો યુવાન ડમ્બસ પર પોતાના શરીર નું સંતુલન જાળવીને પુશપ્પ મારતો જોવા મળે છે.. જુઓ વિડીયો.
View this post on Instagram
અને તેના ઉપર જે સોફો છે તેમાં યુવાન આરામથી પેપર વાંચતો નજરે ચડે છે. લોકો આ વિડીયો જોઈને ખૂબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા વિડીયો ઉતારવામાં ચક્કરમાં ક્યારેક યુવાન જાનથી પણ હાથ ધોઈ બેસતા હોય છે પરંતુ આજકાલના યુવાનોને આવા વિડીયો બનાવવાનું અનોખું ભૂત ચડેલું હોય છે. આ વીડિયોને ખૂબ જ પ્રતિક્રિયાઓ મળી રહે છે. અત્યાર સુધીમાં લાખો લોકોથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!