વિદ્યાર્થીઓ ને જોઈ બે શિક્ષિકા એ ખોયા હોંશ. વિદ્યાર્થીઓ ને જોઈ શિક્ષિકા ન કરી શકી કંટ્રોલ કર્યું એવું કામ કે, જુઓ વિડીયો.
ઇન્ટરનેટ ઉપર સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણને દરેક પ્રકારના વિડીયો મળી રહે છે. ક્યારેક ક્યારેક એવા વિડીયો વાયરલ થાય કે લોકોને પોતાનું પેટ પકડીને હસવું આવતું હોય છે. આપણા દેશમાં ઘણા બધા લોકપ્રિય અને રાષ્ટ્રીય તહેવારો આવે છે. તહેવારો ઉપર શાળા કોલેજોમાં અનોખું આયોજન કરવામાં આવતું હોય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવામાં આવતા હોય છે.
શાળા અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેતા હોય છે અને પોતાની કલા પ્રસ્તુત કરતા હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ગણતરીના દિવસોમાં 26 જાન્યુઆરી નો પર્વ આવી રહ્યો છે. 26 જાન્યુઆરીને લઈને શાળા કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ કોઈ એક સ્કૂલમાં 26 જાન્યુઆરીને ધ્યાને લઈ અગાઉ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં અમુક વિદ્યાર્થીઓ સ્ટેજ પર ખાસ એક ડાન્સ પરફોર્મ કરી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાની ડાન્સ ની ઝલક પ્રસ્તુત કરી રહ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓ આ ઝલક નિહાળી રહ્યા હોય છે. એવામાં સ્કૂલ ની બે શિક્ષિકા આ વિદ્યાર્થી ની ઝલક જોઈ ને પોતાને કંટ્રોલ કરી ના શકી નહીં.
View this post on Instagram
તે સ્ટેજ ની નીચે વિદ્યાર્થીઓ સાથે પોતે પણ પોતાના પગ થનગનાવતી ડાન્સ કરવા લાગી હતી. જેને જોઈ ને સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ રાડો દેકારા બોલાવી દીધા હતા. આ બંને શિક્ષિકા નો ડાન્સ લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો આ ડાન્સ માં અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આ ડાન્સ ને લાખો લોકો એ જોઈ લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!