Entertainment

શાહરૂખ ખાનની પત્ની ગ્રૌહરી ખાન પાસે છે એવું એકસપેંસિવ ટોપ કે જે નીતા અંબાણી પાસે પણ જોવા મળે….જાણો વિગતે

Spread the love

બૉલીવુડ ના કિંગ શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન ને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં કામ કર્યું નથી પરંતુ લોકપ્રિયતા ના મામલે તે બૉલીવુડ ની મોટી મોટી અભિનેત્રી ને પણ ભારી પડી શકે છે,વ્યવસાયે ગૌરી ખાન ઇંટિયર ડિઝાઇનર છે જે પોતાની સ્ટાઈલ અને લુક ના કારણે હમશા ચર્ચાઓમાં જોવા મળી આવે છે. અ વચ્ચે જ એક મૂવી સ્કીનિંગ ની આફ્ટર પાર્ટી ની થોડી તસ્વીરો વાઇરલ થઈ રહી છે. આ પાર્ટીમાં ગૌરી ને બહુ જ ક્લાસિ ઓલ બ્લેક લૂકમાં નજર આવી હતી.

વાસ્તવમાં  ખૂબસૂરત અભિનેત્રી એ બ્લેક કલર ના હાઇ રાઈજ વેસ્ટલાઇન વાળું ટ્રાઉજર પહેર્યું હતું. આની સાથે મીસેજ ખાન એ ફૂલ સ્લીવ્સ નું શિયર ટોપ પહેરયું હતું જેના ફ્રન્ટ પર લો કટ નેકલાઈન હતી, જોકે આ વચ્ચે એક ગોલ્ડન ચેન પણ લાગેલી હતી. ગૌરી ના આઉટફિટ ની ખાસ વાત એ હતી કે તેમણે પોતાની આઉટફિટ ની સાથે એક ઇનર પેયર કર્યું હતું જેનાથી કોઈ પણ એંગલ થી તે ઉપસ મોમેન્ટ નો શિકાર થઈ શકે નહીં.

ગૌરી ખાન દેશના સૌથી અમીર અભિનેતા શાહરુખ ખાન ની પત્ની છે. એવામાં તે જે ડ્રેસ પહેરે તે બહુ જ મોંઘી અને કીમતી હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માનવામાં આવે તો પાર્ટીમાં તેમણે જે ડ્રેસ પહેર્યો હતો તે Elisabetta Franchi બ્રાન્ડ ની હતી. જેની કિમત 460 યુરો છે જે ઈડિયન કરન્સી માં લગભગ 41, 540 રૂપિયા બરાબર છે. કિંગ ખાન ની પત્ની ગૌરી ખાન ના મોંઘા ડ્રેસ ની સાથે સાથે તેમનું પર્સ પણ આકર્ષણ નું કેન્દ્ર રહ્યું હતું.

વાસ્તવમાં આ પાર્ટીમાં ગૌરી ના હાથમાં ક્રોકોડાઈલ ટેક્સ્ચર નું પર્સ નજર આવ્યું હતું જેની કીમતી લખો ની બતાવમાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગૌરી નું આ ગોર્જિયસ હેંડબેગ લુઈ વિટોન નું હતું. જોકે તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ પૂરી દુનિયાનું સૌથી મોંઘું અને લક્ઝરી ફેશન બ્રાન્ડ માનું એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *