Categories
Entertainment

શ્લોકા મહેતા દીકરી ની ડિલિવરી પછી બહેન દિયા ના દીકરા ના મુંડન સમારોહમાં નજર આવી, જ્યા શ્લોકા લાગી આવી બહુ જ સુંદર…. જુવો તસ્વીરો

Spread the love

પોતાની દીકરી ની ડિલિવરી બાદ અંબાણી પરિવાર ની મોટી વહુ શ્લોકા મહેતા ની પહેલી ઉપસ્થિતિ એ દરેક લોકોને હેરાન કરી દીધા છે. બે બાળકોની ખુબસુરત માતા પોતાની બહેન દિયા મહેતા જટિયાં ના દીકરા રહમ ના મુંડન સમારોહ ની માટે યલ્લો કલર ની સાડીમાં બહુ જ ખુબસુરત લાગી રહી હતી. શ્લોકાએ ફરીવાર એકદમ ફિટ થઇ ગઈ છે અને એવું લાગી રહ્યું છે કે તેમને પોતાની બાળકી વેદા ના જન્મ ના 2 મહિના કરતા પણ ઓછા સમયમાં પોતાની પ્રેગ્નેન્સી વેટ ને ઓછો કરી લીધો છે.

 

11 જુલાઈ 2023 ના રોજ શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા જટિયાં એ પોતાના એક વર્ષ ના દીકરા ‘ રહમ ‘ ના મુંડન સમારોહ ની તસવીરો શેર કરી હતી. આ તસ્વીરોમાં બીજીવાર બનેલી માતા શ્લોકા યલો કલરની શિયર સાડી માં બહુ જ સુંદર લાગી રહી હતી. તેઓએ આ સાડી સાથે કેપ સ્લીવ્સ વાળા સિલ્વર સિકિવન બ્લાઉઝ ની સાથે પેયર કરી હતી. શ્લોકા એ નો મેકઅપ લુક ને પસંદ કર્યો હતો અને પોતાના વાળને પાછળથી બાંધેલા રાખ્યા હતા.

અન્ય એક તસવીર માં શ્લોકા મહેતા અને તેની બહેન દિયા પોતાની માતા ને જોરથી ગળે લગાવતી નજર આવી રહી છે. ત્યાં જ શ્લોકા મહેતા ની બહેન દિયા એ પોતાના દીકરા ના મુંડન સમારોહ માટે બહુ જ સરસ લુક પસંદ કર્યો હતો એમને ગુજરાતી પ્રિન્ટેડ સાડી પસંદ કરી હતી જેમાં તેમને ટેસલદ કેપ સ્ટાઇલ બ્લાઉઝ ની સાથે પેયર કર્યું હતું. શ્લોકા મહેતા અને આકાશ અંબાણી જે દીકરા પૃથ્વી ના માતા   પિતા છે.

તેમને 31 મેં 2023 ના રોજ એક બાળકીનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે. જન્મ ના થોડા અઠવાડિયા બાદ અંબાણી પરિવાર એ પોતાની લાડલી રાજકુમારી ના નામ ની જાહેરાત કરી હતી. પરિવારના એક બયાન માં શેર કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે તેમને પોતાની દીકરી નું નામ ‘ વેદા ‘ રાખ્યું છે. આ સુંદર એનાઉન્સમેન્ટ નું વધુ એક મુખ્ય આકર્ષણ તેમના મોટા બહી પૃથ્વી હતા કે જેમને પોતાની બહેન ના નામને જાહેર કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *