શું તારક મહેતાની પહેલી સોનું (જીલ મહેતા) એ કર્યા લગ્ન ? ફોટાઓ વાયરલ..જુઓ તસવીરો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મનોરંજન દુનિયા આપણી સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. લોકો રોજ બ રોજ મનોરંજન મેળવવા માટે અનેક કાર્યક્રમો જુએ છે. આવા કાર્યક્રમો પૈકી અમુક કાર્યક્રમ આપણા રોજીંદા જીવનના ભાગ બની જાય છે અને આવા કાર્યક્રમ જોયા વગર આપણો દિવસ પૂરો થતો નથી. આપણે અહીં એક એવાજ કાર્યક્રમ વિશે વાત કરવાની છે કે જેને લોકો રોજ જોવો પસંદ કરે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના તણાવ વાળા સમય માં જ્યાં વ્યક્તિ પાસે જમવાનો પણ સમય નથી તેવામાં વ્યક્તિ પોતે પ્રફુલિત રહેવા માટે હસવાનું પસંદ કરે છે. લોકોને હસાવ્વાનુ આ કામ વર્ષોથી એક કાર્યક્રમ કરી રહ્યું છે કે જેનું નામ ” તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ” છે. મિત્રો આપણે સૌ આ શો થી પરિચીત છિએ.
આ શો અને તેમના કલાકારો ની લોકપ્રિયતા દેશ વિદેશ માં પણ જોવા મળે છે લોકો માં આજે પણ આ શો એટલો જ લોકપ્રિય છે જેટલો પહેલા હતો. મિત્રો શો ની સફળતા નું કારણ તેના ટીમ મેમ્બર અને શો ના કલાકારો છે. જો લે છેલ્લા થોડા સમય માં આ શો ના અનેક કલાકારો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી ને ચાલ્યા ગયા છે. આપણે અહીં એક એવા જ કિરદાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ચર્ચામાં છે.
મિત્રો આપણે અહીં શો ની પહેલી સોનું એટલે કે જીલ મહેતા વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં સામાન્ય વ્યક્તિથી લઈને કલાકારો સુધી તમામ લોકો સોશ્યલ મીડિયાનો ઘણા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. કલાકારો પોતાના ફેન્સ માટે અવાર નવાર અનેક ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયા પર ઉપલોડ કરતા રહે છે.
આ જ કડીમાં જીલ મહેતા દ્વારા તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી અમુક ફોટાઓ ઉપલોડ કરવામાં આવ્યા છે જેને કારણે તેઓ હાલમાં ચર્ચામાં છે. મિત્રો હાલમાં જ તેમણે પોતાના અમુક ફોટા સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા. જેમાં તે લાલ રંગની કપડામાં જોવા મળીયા હતા. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહીયા હતા. જો કે આ ફોટો જોયા બાદ લોકો તેમના લગ્નને લઈને સવાલ કરવા લાગ્યા છે.
તો જણાવી દઈએ કે જીલ મહેતાએ હાલમાં લગ્ન કર્યા નથી. વાયરલ થતાં આ ફોટામાં જોવા મળતી યુવતી મેકઅપ આર્ટિસ્ટ છે. અને તેણે બ્રાઈડલ મેકઅપ અને લાલ રંગના કાપડમા બ્રાઈડલ લુક આપ્યો છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.