Entertainment

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ ની દીકરી સિતારા 1.42 લાખ ના ગાઉનમાં એવી ખુબસુરત લાગી આવી કે નજર નહિ હટાવી શકો…જુવો

Spread the love

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ અને તેમની પત્ની નમ્રતા શિરોડકર છેલ્લા 18 વર્ષ થી સાથે રહે છે અને પોતાના બંને બાળકો ગૌતમ અને સિતારા ની સાથે પોતાની ફેમિલી લાઈફ એન્જોય કરી રહયા છે. સિતારા અત્યારે 11 વર્ષ ની છે. પરંતુ સોશિયલ મીડિયા પર તેની બહુ સારી ફેન્સ ફોલોવિંગ જોવા મળી જાય છે. તેની એક ઝલક મીડિયા પર આવતા જ વાઇરલ થઇ જતી હોય છે. હાલમાં જ તેને એક ઇવેન્ટ દરમિયાન જોવામાં આવી હતી .

જ્યા તે બહુ જ મોંઘી ડ્રેસ માં ખુબસુરત નજર આવી રહી હતી. 15 જુલાઈ 2023 ના રોજ સિતારા પોતાની માતા નમ્રતા શિરોડકર ની સાથ એક જવેલરી બ્રાન્ડ ના કાર્યક્રમ માં ઉપસ્થિત થઇ હતી જેની તે બ્રાન્ડ એમ્બ્રેસર છે. સામે આવી રહેલ જલકો માં માં – દીકરી બહુ જ સુંદર લાગી રહી હતી. મિનિમલ મેકઅપ અને ખુલા લહેરાતા વાળમાં એક શિમરી ગાઉન માં સિતારા એકદમ પ્રિન્સેસ જેવી લાગી રહી હતી.

બીજી બાજુ તેની માતા નમ્રતા કઢાઈ વાળા જેકેટ ની સાથે સાટન ડ્રેસ માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી. હાલમાં જ ‘ the tollywood closet ‘ નામના ફેશન ઇંસ્ત્રા પેજ થી એક તસ્વીર શેર કરતા સિતારા ની ડ્રેસ ની વિષે વિસ્તાર થી જાણકારી આપવામાં આવી છે. ફોટો સાથે આપવામાં આવેલ જાણકારી અનુસાર સિતારા નો આ ડ્રેસ ઓસ્ટ્રો ગ્રે કલર ના વન શોલ્ડર શિમરી ગાઉન મષહૂર ફેશન ડિઝાઈનર તરુણ તાહિલિયાણી ના કલેક્શન માંથી પીક કરવામાં આવ્યું છે.

જોકે આ ગાઉન ની જેટલી સુંદરતા જોવા મળી છે એટલી જ આ ગાઉન કિંમત લોકોના હોશ ઉડાડી રહી છે. જી હા સિતારા ના આ ડિઝાઈનર ગાઉન ની કિંમત 1,42,900 રૂપિયા ની જોવા મલી આવી છે. સિતારા એક મશહૂર જવેલરી બ્રાન્ડ નો ચહેરો છે. જેનું વિજ્ઞાપન ‘ ટાઈમ્સ સ્ક્વાયર ‘ માં છપાયું હતું. સિતારા ને બ્રાન્ડ ની એમ્બેસેટર બનાવા માટે મોટી રકમ પણ આપવામાં આવી હતી.

પોતાની દીકરી ને ‘ ટાઈમર્સ સકવાયર’ પર આવ્યા બાદ તેના માતા પિતા નમ્રતા અને મહેશ બાબુ એ સિતારા એની થોડી જાલોકો પણ શેર કરી હતી. જેમાં સિતારા એક રાજકુમારી લાગી રહી હતી. પોતાના ટ્રેડિશનલ આઉટફિટ ની સાથે ગોલ્ડાન જવેલરી માં સિતારા બહુ જ પ્યારી લાગી રહી હતી. આ ફોટો સાથે ગર્વ અનુભવતા માતા પિતા એ એક દિલને સ્પર્શી જતી નોટ પણ લખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *