આ યુવક ને ઉભા રસ્તે સ્ટન્ટ કરવો પડી ગયો ભારે..સ્ટન્ટ શરુ કર્યા ત્યારબાદ જે થયું તે જોઈ ને હોશ ખોઈ બેઠશે…જુઓ વિડીયો.
આપણા ભારત દેશ માં લોકો રસ્તા પર સ્ટન્ટ કરવાના ભારે શોખીન હોય છે. ઉભા રસ્તે ગાડી ચલાવતા ચલાવતા એવા એવા સ્ટન્ટ કરતા હોય કે ન પૂછો વાત. ક્યારેક ક્યારેક સ્ટન્ટ કરવાના ચક્કર માં ભારે અકસ્માત થઈ પડતા હોય છે. સોશિયલ મીડિયા પર આવા અનેક વિડીયો જોવા મળતા હોય છે. હાલ આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક બાયક ચાલક ને સ્ટન્ટ કરવો ભારે પડી ગયો હતો.
વિડીયો માં જોઈ શકાય છે કે, એક બાયક ચાલક યુવક તેની પાછળ એક છોકરી ને બેસાડીને જતો હોય છે. એવામાં તેને પોતાનું બાયક રસ્તા માં ઉભું રાખી દીધું. ત્યારબાદ પાછળ બેસેલી છોકરી ને આગળ ગાડી ની ટાંકી પર બેસવા કહ્યું. છોકરી આગળ આવીને ગાડી ની ટાંકી પર બેસી ગઈ. પછી તો બાઈક હવા ની ગતિ એ ઉડવા લાગી અને સ્ટન્ટ શરુ કરે ત્યાં જ આગળ જતા એવું થયું કે…જુઓ વિડીયો.
View this post on Instagram
બાઈક જેવી થોડી દૂર લઇ ને ગયા ત્યાં તેની સામે એક પોલીસ અધિકારી આવી ગયા. અને રસ્તા માં બંને ને ઉભા રાખ્યા. લાગે છે કે, બને ને મોટો દન્ડ જરૂર કર્યો હશે. છોકરા ને હોશિયારી દેખાડવી મોંઘી પડી ગઈ હશે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર punjabi_industry__ નામના પેજ પર વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં છેલ્લો સીન ખૂબ જ ફની લાગે છે અને હાસ્ય અટકતું નથી. પરંતુ આમાંથી એક બોધપાઠ પણ છે કે ટ્રાફિકના નિયમો તોડવાથી ભારે દંડ પણ થઈ શકે છે. આવા અનેક લોકો ક્યારેક ક્યારેક તો સ્ટન્ટ કરવાના ચક્કર માં બીજા નિર્દોષ લોકો ને ઈજાઓ પહોંચાડી દેતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.