ખેડૂત પુત્રની મહેનત રંગ લાવી! પહેલા જ પ્રયાશે IAS બનતા પરિવાર રડવા લાગ્યો કારણ કે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશ ના લગભગ દરેક યુવાન સરકારી નોકરી મેળવવાની પ્રયાસ કરતા હોઈ છે અને આ માટે મહેનત પણ કરતા હોઈ છે પરંતુ દરેક લોકો સરકારી નોકરી મેળવી શક્તા નથી. આપણે સૌ જાણીએ છિએ કે સરકારી નોકરીની પરીક્ષા ઘણી મુશ્કેલ હોઈ છે તેમા પણ UPSC ની પરિક્ષા ને સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે.
આ પરીક્ષા પાસ કરવી કોઈ સહેલી બાબત નથી પરંતુ જો કોઈ વ્યક્તિ પહેલા જ પ્રયાસે આ પરીક્ષા પર કરે તો ? આપણે એવા ઘણા લોકો જોયા છે કે જેઓ આ પરીક્ષા પહેલા જ વખત માં પાસ કરે છે આપણે અહીં આવાજ એક માધ્યમ વર્ગિય ખેડૂત પુત્ર વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની મહેનત થી પહેલી જ વખત માં આ કઠિન પરીક્ષા પાસ કરી છે.
જણાવી દઈએ કે આ બનાવ મધ્ય પ્રદેશ નો છે અહીંના ગામ ભીંડી ના ગોરમ ગામ માં રહેતા યુવક કે જેમનું નામ વિકાસ શેઠિયા છે તેમણે પહેલા જ પ્રયાસે પરીક્ષા પાસ કરી છે જણાવી દઈએ કે વિકાસ ના પિતા અવધેશ શેઠિયા ખેડૂત છે. વિકાસે પ્રારંભિક શિક્ષણ પોતાના ગામમાંથી લીધું છે
જ્યારે ઈંટરમીડીએટ ના અભ્યાસ વખતે તેમણે UPSC ની તૈયારી શરૂ કરી અને દિલ્હી ગયા જ્યાં તેમણે 10 થી 14 કલાક ની મહેનત શરૂ કરી અને પહેલી જ વખત માં 642 રેન્ક મેળવી IAS બન્યા જેના કારણે પરિવાર ના આખો માં આશુ આવી ગયા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.