Categories
Entertainment

બિગ બી ના દીકરા અભિષેક બચ્ચન કોનાથી ડરે છે પત્ની ઐશ્વર્યા થી કે માતા જયા બચ્ચનથી? આ અંગે અભિનેતાએ એવો જવાબ આપ્યો કે જાણીને વિશ્વાસ નહીં આવે….જાણો

ઐશ્વર્ય રાય અને અભિષેક બચ્ચન બૉલીવુડ ના લવેબલ કપલ્સ માના એક છે. ઐશ્વર્યા રાય એ દરેક ફિલ્મોમાં હટકે કિરદાર નિભાવયા છે અને લોકોના દીલને જીતી લીધું છે તો ત્યાં જ અભિષેક બચ્ચન પણ પોતાની મહેનત દ્વારા સફળ અભિનેતાની લિસ્ટ માં શામિલ થઈ ગયા છે.પરંતુ આજે અભિષેક બચ્ચની પ્રોફેશનલ નહીં પરંતુ પર્સનલ જીવનનો એક બહુ જ દિલચસ્પ કિસ્સો સામે આવી રહ્યો હે કે જે સાંભળીને તમે લોકો પણ તમારી હસી રોકી નહીં શકો.

વાસ્તવમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન એ વર્ષ 2007 માં અગ્નિ ના સાત ફેરા લીધા હતા.ત્યારથી જ ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની લાડલી વહુ ગણાય છે. ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચન ની સાથે સાથે પોતાની સાસુમાં જયા બચ્ચન અને સસરા અમિતાબ બચ્ચન ઉપર પણ દિલ ખોલીને પ્રેમ વરસાવતી હોય છે. ત્યાં જયાં બચ્ચન પણ પોતાની વહુ ઐશ્વર્યા રાય ને બહુ પ્રેમ કરે છે.

એવામાં ઘણીવાર આ સાસુ – વહુ મળીને અભિષેક બચ્ચન ની ટાંગ ખેચાઈ કરતી હોય છે. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતા અભિષેક ઘણીવાર કરી ચૂક્યા છે. પરંતુ આજે એ વાત જાણવા મળી છે કે અંતે અભિષેક માતા ને પત્ની માથી કોનાથી વધારે બિવે છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે અભિષેક બચ્ચન પોતાની બહેન શ્વેતા બચ્ચન સાથે એક ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા આ દરમિયાન અભિષેક બચ્ચન ને પુછવામાં આવ્યું હતું કે તે પોતાની માતા જયા બચ્ચન થી બિવે છે કે પોતાની પત્ની ઐશ્વર્યા રાય થી?

ત્યારે અભિષેક બચ્ચન એ જવાબ માં કહ્યું હતું કે માતા  થી. પરંતુ ત્યારે અભિષેક બચ્ચન જવાબ આપી રહયા હોય છે ત્યારે જ તેમની બહેન શ્વેતા બચ્ચન વચમાં કહે છે કે તે પોતાની પત્ની ઐશ્વર્યા થી વધારે બિવે છે. જેના પછી અભિષેક કહે છે કે આ મારો સવાલ હતો આથી જવાબ પણ મને જ આપવા દો. જો કામની વાત કરવામાં આવે તો આભિષેક બચ્ચન હાલમાં તો પોતાની રિલિજ થયેલ ફિલ્મ ‘ ઘુમર ‘ ને લઈને ચર્ચામાં જોવા મળી આવ્યા છે જેમાં તેમની સાથે સૈયમી ખેર નજર આવી રહી છે.

Categories
Entertainment

અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાએ એરપોર્ટ પર કર્યું કંઇક આવું કે ચાહકોએ કહ્યું કે શું સંસ્કાર …..જુવો વીડિયો

આરાધ્યા બચ્ચન બૉલીવુડ ની સૌથી જાણીતી સ્ટાર કિડ્સ માની ફેમસ કિડ્સ ગણાય છે,અને હોય પણ કેંમ  નહીં કેમકે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના સ્ટાર પરિવાર ની સાથે જો સબંધ રાખે છે, આરાધ્યા બચ્ચન બચ્ચન પરિવાર ની દીકરી છે એટ્લે કે સદી ના મહાનાયક અમિતાબ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચન ની પોત્રી , અભિનેત્રી ઐશ્વર્ય રાય અને અભિનેતા અભિષેક બચ્ચન ની દીકરી છે. જે નાનપણ થી જ હમેસા લાઈમલાઈટમા આવતી રહેતી હોય છે.

ત્યારે હાલમાં ફરી એક વાર આરાધ્યા ને પોતાના માતા પિતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ની સાથે એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી હતી જેનો વિડીયો હાલમાં વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો માં આરાધ્યા એરપોર્ટ પર એવી હરકત કરતી જોવા મલી જાય છે કે જે દરેક લોકોને હેરાન કરી રહી છે. દરેક લોકોને જાણ હશે જ કે ઘણીવાર આરાધ્ય બચ્ચન ને તેની માતા અશ્વર્યા રાય બચ્ચન સાથે જોવામાં આવતી હોય છે. ઐશ્વર્યા રાય જ્યાં પણ જાય છે ત્યાં તેની દીકરી આરાધ્ય હમેશા તેની સાથે જ નજર આવતી હોય છે.

એવામા આરાધ્યા ઘણીવાર પેપરાજી ના કેમેરામાં કેદ થઈ જાય છે. જોકે આ વખતે વખતે અમિતાબ બચ્ચન ની દીકરી એ જે કેમેરા ની સામે વર્તન કર્યું છે તે સોશિયલ મીડિયાના યુજર નું દિલ જીતી રહ્યું છે અને લોકો તેનો આ વિડીયો જોઈને તેના સંસ્કાર ના વખાણ કરવા લાગી ગયા  છે. વાસ્તવમાં શનિવારના રોજ સવારે એરપોર્ટ પર બચ્ચન પરિવાર ને સ્પોર્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અભિષેક બચ્ચન ગ્રે સ્વેટશર્ટ અને ડેનિમ જીન્સ માં નજર આવી રહ્યા હતા તો ત્યાં જ તેની માતા અને હુસ્ન ની મલિકા ઐશ્વર્યા રાય બચ્ચન ઓલ બ્લેક આઉટફિટ માં જોવા મલી હતી.

આ બંને સ્ટાર્સ કલપ ની વચ્ચે તેમની ક્યૂટ દીકરી આરાધ્યા ચાલી રહી હતી જ લીલૈક સ્વેટશર્ટ અને બેગી ડેનિમ માં બહુ જ પ્યારી લાગી રહી હતી. જેવી પાપરાજી એ તેની તસવીર લેવાનું શરૂ કર્યું કે તરત જ આરાધ્યા બચ્ચન એ બે હાથ જોડીને તેમનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. જેમાં તેનો નમસ્તે કરવાનો અંદાજ તેના ફેંસ ને બહુ જ પસંદ આવી રહ્યો છે. અને લોકો કમેંટ આપીને તેના વખાણ કરતાં નજર આવી રહ્યા છે લોકો બચ્ચન પરિવાર એ પોતાની લાડલી દીકરી ને સારા સંસ્કાર આપ્યા છે. તો ઘણા લોકો એ પણ લખી રહ્યા છે કે ઐશ્વર્યા ની દીકરી બહુ જ પ્યારી અને સિમ્પલ,છે. હાલમાં તો લોકો આરાધ્યા ની આ વર્તણૂક ના ફેન થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

Categories
Entertainment

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ના લગ્ન ની એવી ખૂબસૂરત તસ્વીરો સામે આવી કે નજર નહીં હટાવી શકો…. જુવો લાજવાબ તસ્વીરો

સ્ટાર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન નો પ્રેમ ‘ ઉમરાવ જાન ‘ ના સેટ પર ચડ્યો હતો. પરંતુ તેની પહેલા જ અભિષેક બચ્ચન વિશ્વ સુંદરી ઐશ્વર્ય રાય ની ખૂબસૂરતી પર ફીદા થઈ ગ્યાં હતા. તેઓ તેમને પહેલીવાર સ્વીટ્જિલેંડ માં મળ્યા હતા. જ્યાં તે એક ફિલ્મના કારણે ગ્યાં હતા. અને ત્યાં જ ઐશ્વર્યા રાય બોબી દેઓલ ની સાથે પોતાની ડેબ્યું ફિલ્મ ‘ ઓર પ્યાર હો ગયા ‘ ની શૂટિંગ કરી રહી હતી. ઉમરાવ જાન , ગુરુ, અને ધૂમ 2 ફિલ્મની શૂટિંગ દરમિયાન એકબીજા સાથે સમય પસાર કર્યા બાદ બંને ની એકબીજા પ્ર્ત્યેની ભાવના ઑ વિકસિત થવા લાગી હતી. ‘ ગુરુ ના પ્રીમીયર દરમિયાન હેન્ડસમ અભિષેક એ ઐશ્વર્યા ને પ્રપોજ કર્યું હતું અને તેમને હા કહી હતી.

20 એપ્રિલ 2007 ના રોજ આ પ્રેમી પંખીઓ લગ્ન ના બંધન માં બંધાયા હતા. અને પોતાની નવી જર્ની શરૂ કરી હતી. અભિષેક બચ્ચન અને ઐશ્વર્ય રાય ના લગ્ન બહુ જ ભવ્ય રીતે કરવામાં આવ્યા હતા. કોઈ પણ હેસ્તેગ વિના ની આ દર્શકો ની સૌથી મોટા લગ્ન હતા. જોકે બને ના લગ્ન ની બહુ જ ઓસી તસ્વીરો જોવા મળે છે. એવામાં હવે તેમના લગ્ન ની થોડી ખૂબસૂરત તસ્વીરો સામે આવી રહી છે જે સાચે જ ભવ્ય લગ્ન ની ભવ્યતા ને રજૂ કરે છે. ના જોયેલી સામે આવી રહેલ તસવીરોમાં ઐશ્વર્યા રાય ની મહેંદી સેરેમની ની તસવીર પણ જોવા મળી આવી છે. જેમાં અભિનેત્રી ‘ સપનોની રાજકુમારી ‘ જેવી લાગી રહી છે. અભિનેત્રી ઐશ્વર્યા રાય એ સિકીવન અને ટ્રેડ વર્ક વાળા બેબી પિન્ક કલર નો લહેંઘો પહેર્યો હતો.

જ્યાં તેમને તેની સાથે એક લાંબી ચોલી પેયર કરી હતી. અને ફ્લોરલ જ્વેલરીમાં તેમને પોતાના લૂકને નિખારયો હતો. જેમાં એક લાંબો હાર, બાજુબંધ, જુમખા અને માથા પટ્ટી શામિલ હતી. તેમના વાળને પાછળની બાજુ ખભા પર કરીને ગજરા થી સજાવીને જુડો બનાવવામાં આવ્યા હતા. ફોટોમાં એશ્વર્યા પોતાની હથેલીઓમાં અને પગમાં મહેંદી લાગવતી નજર આવી રહી છે. એક અન્ય તસવીર માં અભિષેક બચ્ચન ની ‘ ઘોડેચડાઈ ‘ ની તસવીર જોવા મળી રહી છે. જેમાં ત ઘોડા પર સવાર થયેલ નજર આવી રહ્યા છે અને તેમનો ચહેરો સહેરા થી ઢંકાયેલ છે.

આઇવરી શેરવાની પહેરેલા અભિષેક બહુ જ હેન્ડસમ લાગી રહ્યા છે અને તેમની સાથે તેમના ભાણીય અગસ્ત્ય નંદા પણ નજર આવી રહ્યા છે. નાના અગસ્ત્ય પોતાના મામા ની સાથે ત્વિનિંગ કરતાં નજર આવી રહ્યા છે. અન્ય સામે આવી રહેલ એક તસવીરોમાં અભિષેક અને ઐશ્વર્યા ની લગ્ન ની રસમો જોવા મળી રહી છે. જ્યાં બંને દિલ ખોલીને હસતાં નજર આવી રહ્યા છે. અને પરિવારના એક નાના બલ્ક ની સાથે ફોજ આપતા નજર આવી રહ્યા છે.એક તસવીરમાં પિતા અમિતાબ બચ્ચન પણ રસમ કરતાં નજર આવી રહ્યા છે જેમાં શમ્મી કપૂર, નીલા દેવી તથા કરણ જોહર પણ હાજર હતા. એક અન્ય તસવીર માં જયા બચ્ચન ને મહેમાનો સાથે સ્માઇલ કરતાં પોજ માં જોઈ શકાય છે.

આ સાથે જ એક તસવીરમાં અભિષેક બચ્ચન ની બહેન શ્વેતા બચ્ચન ને પણ બહેન ની રસમો નિભાવતા જોઈ શકાય છે. જ્યાં એક પંડિત જી તેમનું માર્ગદર્શન કરતાં નજર આવી રહ્યા છે. અભિષેક અને ઐશ્વર્ય ને લગ્ન પછી ની રસમો કરતા ની તસવીરો પણ જોવા મળી રહી છે. જ્યા અભિનેત્રી લાલ રંગ ની રેશમી સાડીમાં અને માથા પર સિંદૂર લગાવતા અભિષેક ના તિલક લગાવતા ની ખુબસુરત તસવીરો જોવા મળી રહી છે. આ પ્યારા જોડાને મંડપ માં બેઠા તસ્વીરમાં નજર આવી રહયા છે. હાલમાં તો એવું લાગી રહ્યું છે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ની જોડી કોઈ સ્વર્ગ માંથી નીચે ઉતરી આવેલ જોડી જેવી લાગી રહી છે