Categories
Entertainment

આલીઆ ભટ્ટે પોતાની દીકરી રાહા ને લઈ ને આપ્યુ ચોંકાવનારુ નિવેદન! કીધુ કે મારી દીકરી ફિલ્મી….

બૉલીવુડ ની ટોપ અભિનેત્રી ની લીસ્ટમાં આલિયા ભટ્ટ નું નામ અન મોખરે જોવા મલી આવે છે. જ્યાર થી અલિયા ભટ્ટ દીકરી રાહા ની માતા બની છે ત્યારથી જ તે પોતાના કરિયર ની સાથે સાથે એક માતા હોવાની જવાબદારી પણ બખુબી નિભાવી રહી છે. હવે જ્યાં પણ તે જાય છે ત્યારે નિશ્ચિત રૂપથી પોતાની દીકરી રાહા ની વિષે પણ વાત કરતી હોય છે. હાલમાં જ તેને ફરી એકવાર પોતાની દીકરી રાહા ને લઈને એક બહુ જ મોટું નિવેદન રજૂ કર્યું છે.

અલિયા ભટ્ટ હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ને લઈને બહુ જ ચર્ચામાં જોવા મલી આવી છે. ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ માં અલિયા ભટ્ટ રણવીર સિંહ ની સાથે સ્ક્રીન શેર કરતી નજર આવશે. બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન મા વ્યસ્ત છે. આ દરમિયાન ફિલ્મ ની સિવાય આલિયા એ પોતાના અંગત જીવન સાથે જોડાયેલ ઘણી વાતો નો પણ ખુલાસો કર્યો છે. અલિયા ભટ્ટ એ પોતાની દીકરી રાહા ના કરિયર પ્લાન નો ખુલાસો કરતાં જણાવ્યુ હતું કે નાની રાહા હજુ માત્ર 8 મહિના ની જ છે,

 

 

પરંતુ આલિયા ભટ્ટ અત્યાર થી જ દીકરી રાહા ના કરિયર ની પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધું છે. આમ તો સ્ટાર્સ ના બાળકો મોટા ભાગે સ્ટાર્સ જ બનતા હોય છે પરંતુ આલિયા ભટ્ટ નું કહેવું છે કે તેની દીકરી વૈજ્ઞાનિક બનશે. આલિયા ભટ્ટ એ એક વાતચીત દરમિયાન આ વાત જણાવી હતી. પરંતુ રાહા કપૂર માટે અલિયા ભટ્ટ પાસે કઈક અલગ જ પ્લાન છે. જેનો તેમણે ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે રહા ના જન્મ પછી આલિયા ભટ્ટ ની આ પહેલી ફિલ્મ હશે. રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ સિનેમાઘરોમાં 28 જુલાઇ ના રોજ રિલિજ થશે.

રોકી ઓર રાની કી પ્રેમ કહાની માં આલિયા – રણવીર સિંહ ની સાથે સાથે ધર્મેન્દ્ર, શબાના આજમી અને જયા બચ્ચન પણ મુખ્ય કિરદાર નિભાવશે. આ ફિલ્મ કરન  જોહર ના નિર્દેશક નીચે બની છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અભિનેત્રી આલિયા ભટ્ટ એ એપ્રિલ 2022 માં પોતાના પ્રેમ અભિનેતા રણવીર કપૂર ની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન ના લગભગ 7 મહિના બાદ આ કપલ એ નવેમ્બર 2022 માં દીકરી રાહા નું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. અને ત્યારથી જ તેનું જીવન પોતાની દીકરી રાહાની આસપાસ ફરી રહ્યું છે.

Categories
Entertainment

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ એ પોતાની આવનારી ફિલ્મ ના પ્રમોશન ની વચ્ચે એવી મસ્તી કરતાં ની તસ્વીરો કરી શેર કે બંને ની ક્યૂટનેસ પર દિલ હારી જશો… જુવો તસ્વીરો

બૉલીવુડ ફિલ્મ સ્ટાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ હાલમાં તો પોતાની આવનારી ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ને લઈને પ્રમોશન માં બહુ જ વ્યસ્ત જોવા મલી આવ્યા છે. આ ફિલ્મ 28 જુલાઇ 2023 ના રોજ રિલિજ થવાની છે. ત્યારે આ વચ્ચે સુપરસ્ટાર રણવીર સિંહ અને અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ ના પ્રમોશન માટે રાત દિવસ એક કરી રહ્યા છે. સુપરસ્ટાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ એ હાલમાં જ ઇન્સ્ટ્રગ્રામ પર પોતાની લેટેસ્ટ તસ્વીરો શેર કરી છે.

જેમાં બંને સ્ટાર્સ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ના પ્રમોશન ની વચ્ચે બહુ બધી મસ્તી કરતાં જોવા મલી આવ્યા છે અને આ મસ્તી કરતાંય ક્યૂટ તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે જે એમના ફેંસ ને દિલ હારી જવા માટે મજબૂર કરી દેય એવી સુંદર જોવા મલી આવે છે. અભિનેત્રી અલિયા ભટ્ટ એ હાલમાં જ પોતાના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પરી આ પ્રમોશન માં કરેલ મસ્તી મજાક ની ખૂબસૂરત તસ્વીરો શેર કરી છે જેમાં આલિયા ભટ્ટ તેના કો સ્ટાર રણવીર સિંન્હ ની સાથે મસ્તી કરતી નજર આવી રહી છે.

દરેક લોકો જાણે જ છે કે રણવીર સિંહ અને અલિયા ભટ્ટ બહુ જ સારા એકબીજા ના મિત્ર છે અને બંને વચ્ચે સારી એવી બોનડિંગ પણ જોવા મલી જાય છે. ફીલ્મ સ્ટાર રણવીર સિંહ અને અભિનેત્રી આલિયા ભટ્ટ ની સામે આવી રહેલ તસ્વીરો માં બંને સ્ટાર્સ બહુ જ કુલ મૂડ માં નજર આવી રહ્યા છે અને આ બંને એક બીજા સાથે બહુ બધી મસ્તી કરી રહ્યા છે. આ તસ્વીરો માં તમે જોઈ શકો છો કે અલિયા બહુ જ ખૂબસૂરત સાડીમાં પોતાનું કાતીલાના ફિગર દેખાડી રહી છે અને તેની ખૂબસૂરત અદાઓ લોકોને વધારે દિવાના કરી રહી છે.

આ બંને ની મસ્તી કરતાંય તવીરો સોશિયલ મીડિયા પર આવતા ની સાથે જ ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. જ્યાં બંને સ્ટાર્સ એકબીજાની સાથે જોરદાર પોજ આપતા નજર આવી રહ્યા છે જ્યાં બંને બહુ જ ખૂબસૂરત લાગી રહ્યા છે. અભિનેત્રી આલિયા ભટ્ટ એ આ દરમિયાન બહુ જ ખૂબસૂરત શિફોન ની સાડી પહેરી હતી જે ટુ શેડ કલરમાં હતી જેમાં અભિનેત્રી બહુ જ ગોર્જિયસ લાગી રહી હતી.આ સાડી ની સાથે જ આલિયા ભટ્ટ હેવી જુમખા માં નજર આવી હતી જેમાં તે બહુ જ પ્યારી લાગી રહી હતી. ત્યાં જ બૉલીવુડ સ્ટાર રણવીર સિંહ આ દરમિયાન બહુ જ દેશિંગ અને હેન્ડસમ લાગી રહ્યા હતા જ્યાં અભિનેતા ફોરમલ લૂકમાં દરેક લોકોને પોતાના દિવાના બનાવી રહ્યા હતા.