Categories
Entertainment

અમિતાબ બચ્ચન ને રાખડી બાંધવા મમતા બેનર્જી આવ્યા તો પોત્રી આરાધ્યા એ એવું શાનદાર રીતથી સ્વાગત કર્યું કે તેની મસુમિયત જોઈને દિવાના થઈ જશો… જુવો તસ્વીરો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે મુંબઈમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાનારી વિરોધ પક્ષો ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (ભારત) ની બે દિવસીય બેઠકમાં હાજરી આપવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ બેનર્જી અમિતાભ બચ્ચનના જુહુના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

રક્ષાબંધન ના અવસર પર  મમતા બેનર્જી એ અમિતાબ બચ્ચન ના હાથ પર રાખડી બાંધીને  આ તહેવાર ની ઉજવણી કરી હતી. જ્યાં પોત્રી આરાધ્યા  ટ્રેડિશનલ લૂકમાં જોવા મલી આવી હતી.માહિતીમાં જાણવામાં આવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આજે ​​વહેલી સવારે મુંબઈમાં બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા એ મમતા બેનર્જી સાથેની મુલાકાતની થોડી તસ્વીરો ઇન્સત્રાગરામ હેન્ડલ પર શેર કરી છે.

આ તસવીરોમાં આરાધ્યા બચ્ચન ને ઐશ્વર્યા બચ્ચન , જયા બચ્ચન , મમતા બેનર્જી, અભિષેક બચ્ચન  અને અમિતાબ બચ્ચન સાથે પોઝ આપતા જોઈ શકાય છે. આ ખાસ અવસર પર આરાધ્યા બચ્ચન નિયૉન ગ્રીન કલર ના કફતાન કુર્તા અને લેગિંગ માં નજર આવી હતી. દેશી આઉટફિટ સાથે ડિઝાઇનર  જુત્તિ અને ઓપન હેર માં ઐશ્વર્યા – અભિષેક ની લાડલી બહુ જ સુંદર લાગી રહી હતી. આ સાથે જ પોતાની પ્યારી સ્માઇલ થી આરાધ્યા લોકોના દીલને જીતી રહી હતી. ત્યાં જ સમગ્ર બચ્ચન પરિવાર ટ્રેડિશનલ આઉટફિટમાં નજર આવ્યા હતા.

મમતા બેનરજી ને જોતાં જ ઐશ્વર્યા રાય ના ચહેરા પરની ખુશી કહી રહી હતી કે તે તેમના આવવાથી કેટલી ખુશ છે. ત્યાં જ જયા બચ્ચન પણ પરિવાર ની સાથે જોવા મલી હતી તેમની પોત્રી આરાધ્ય એ હાથ જોડીને મમતા બેનર્જી નું સ્વાગત કર્યું હતું. હાલમાં સોશિયલ મીડિયા પર મમતા બેનર્જી અને બચ્ચન પરિવાર ની ઘણી તસ્વીરો વાઇરલ થઈ રહી છે. બંગાળ ની સીએમ બે દિવસ માટે મુંબઈ ખાસ કારણ થી આવી હતી. 31 ઓગસ્ટ ના રોજ ઈન્ડિયા ગઠબંધન ની ત્રીજી બેઠક છે જે 1 સપ્ટેમ્બર સુધી ચલસે, મમતા બેનર્જી આમાં હાજરી આપવા માટે આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

અમિતાબ બચ્ચન દીકરાની ફિલ્મની સફળતા ની પ્રાથના કરવા માટે કઈક આવી રીતે સિધ્ધી વિનાયક મંદિરે બાપ્પા ના દર્શન કરવા માટે પહોચ્યા… જુવો વિડિયો

બોલિવુડના મહાનાયક અમિતાબ બચ્ચન ભગવાન ગણપતિ માં બહુ જ ઊંડી આસ્થા ધરાવે છે. હાલમાં જ બિગ બી મુંબઈ ના સિધ્ધિવિનાયક મંદિર માં ગણપતિ બાપ્પા ના આશીર્વાદ મેળવવા માટે પહોચ્યા હતા. બિગ બી અભિષેક બચ્ચન ની ફિલ્મ ઘુમર ની રિલિજ પહેલા જ ભગવાન ના દર્શન મેળવવા માટે સિધ્ધિવિનયક મંદિરમાં પહોચ્યા હતા. જેનો એક વિડીયો હાલમાં સામે આવી રહ્યો છે આ વાઇરલ થઈ રહેલ વિડિયોમાં તમે અમિતાબ બચ્ચન ને મંદિરમાં દર્શન કરવા માટે જતાં જોઈ શકો છો.

વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે અમિતાબ બચ્ચન વ્હાઇટ કલર ના કુર્તા પાયજામા માં નજર આવી રહ્યા હતા. આ સાથે જ તેમણે આ કુર્તા પાયજામા ની સાથે શોલ પણ લીધી છે. આ વચ્ચે અભિનેતા અમિતાબ બચ્ચન ની સુરક્ષાનો પણ ખાસ ખ્યાલ રાખવામા આવ્યો હતો. જ્યાં મુંબઈ પોલીસના જવાનો તેમની સાથે નજર આવ્યા હતા. જ્યાં મહાનાયક ને ખુલ્લા પગે મંદિરની અંદર જતાં નજર આવ્યા હતા.

18 ઓગસ્ટના રોજ કાલે અમિતાબ બચ્ચન ના દીકરા અને અભિનેતા અભિષેક બચ્ચન ની ફિલ્મ ‘ ધૂમર ‘ મોટા પડદે દસ્તક આપવા જય રહી છે. માનવામાં આવી રહ્યું છે કે અમિતાબ બચ્ચન ના દીકરા ની ફિલ્મ ની કામયાબી ની પ્રાથના કરવા માટે સિધ્ધિવિનાયક મંદિર પહોચ્યા હતા અને ગણપતિ બાપ્પા ના દર્શન કર્યા હતા. જોકે અમિતાબ બચ્ચન એ મંદિરમાં જવાના કારણ નો ખુલાસો કર્યો નથી. અમિતાબ બચ્ચન ગણપતિ બાપ્પા ના બહુ જ મોટા ભક્ત  છે.

તે દર વર્ષે ગણપતિ ઉત્સવના અવસર  પર અભિનેતા ગણપતિ ની મુર્તિ ને પણ વિરાજિત કરે છે. અને બહુ જ મોટા પાયે  ધામધુમથી તેમનું વિસંર્જન પણ કરતાં હોય છે. તમને જણાવી દઈએ કે ધૂમર ફિલ્મ ને હજુ હાલમાં જ ઇંડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન 2023 માં સ્ટેડિંગ ઓવેશન મળ્યું હતું. ફિલ્મમાં અભિષેક બચ્ચન ની સિવાય સૈયમી, ખેર, શબાના આજમી અને અંગદ બેદી પણ છે. આ ફિલ્મ કાલે સિનેમાઘરોમાં રિલિજ થશે. આમાં અભિષેક એક કોચ નો કિરદાર નિભાવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Categories
Entertainment

અમિતાબ બચ્ચન એ પોતાના ઘર જલસા માં પોતાની પસંદગી ની જગ્યાનો ખુલાસો કરતા ની એક એવી તસવીર કરી શેર કે તે જગ્યા જોઈને આંખો ફાટી રહી જશે…

દિગ્ગજ અભિનેતા અમિતાબ બચ્ચન અને તેમની પત્ની તથા અભિનેત્રી જયા બચ્ચન પોતાના પૂરા પરિવારની સાથે પોતાના આલીશાન ઘર ‘ જલસા ‘ માં રહે છે. એક એક્ટિવ સોશિયલ મીડિયા યુજર્સ હોવાના કારણે બિગ બી ઘણીવાર પોતાના ઘરની શાનદાર જલકો શેર કરતાં રહે છે એક આઇકોનિક અભિનેતા હોવાના સિવાય અમિતાબ બચ્ચન ડેલી વ્લોગ પણ લખે છે જ્યાં તેઓ પોતાના જીવન તથા કરિયર ની વિષે વાત કરે છે અને પોતાના વાંચન કર્તા ડેલી અપડેટ આપતા રહે છે. હાલમાં જ તેમણે પોતાના ઘર ‘ જલસા ‘ માં પોતાની પસંદગીની જગ્યાનો ખુલાસો કર્યો છે.

પોતાના લેટેસ્ટ વ્લોગમાં અમિતાબ બચ્ચન એ પોતાના ઘર ‘ જલસા ‘ માં પોતાની પસંદગીની જગ્યા ની એક તસ્વીર શેર કરી . આ તસ્વીરમાં તેઓ પોતાના ઘરની અંદર રેકોર્ડિંગ રૂમમાં બેઠા નજર આવી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં એક માઈક્રોફોન, એક મિક્સર કંટ્રોલ અને ઘણા અન્ય સાધનો જોવા મળી રહયા છે. આની સાથે જ બિગ બી એ મ્યુજિક બંનાવા માટે ના પ્રેમ ની પણ વાત કરી. તેમને લખ્યું કે સપ્તસવર ના તે અદભુત શ્રણો ના દરમિયાન સંયોગવશ ધૂન નો એક ઝનક મને સંભળાવી, આ દિવસ રાત ચાલતું જ રહે છે અને જે કઈ પણ થાય છે તેના વિચારોને બદલી નાખે છે.

એવો કરવાનો દાવો કરવામાં આવે છે કે સંગીત ની શક્તિ દિવ્ય છે. આ તમારા દરેક વિચારો, શબ્દો અને કર્યો પર કબ્જો કરી લેય છે. તમને થકાવી નાખે છે. પરંતુ ફિઝીકલી નહિ.. પરંતુ તેમના પ્રતિ ઈર્ષા થી થાકી જવાય છે તેમની પાસે મ્યુજિક બનાવાનો વિશેષ ગુણ છે. અમિતાબ એ એ પણ શેર કર્યું કે કઈ રીતે જલસા ની તેમની પસંદગીની જગ્યા તેમને બાકીનું બધું પાછળ મુકવા માટે રોકે છે અને એ પણ જણાવ્યું કે રિકોર્ડિંગ રૂમની અંદર પસાર કરેલ કલાકો સૌથી સારી છે. તેમને પોતાના અનુભવ ને સંગીતની શક્તિમાં લખ્યું છે.

અમિતાભે આગળ લખ્યું કે ક્યારેક વ્યક્તિ બધું જ છોડીને વ્યાવસાયિક સંગીતની સંગતમાં રહેવાની ઈચ્છા રાખે છે.. શાસ્ત્રીય સંગીત શીખો, એવા વાદ્યો શીખો જે તેમને દિવ્યતાનો સંગ આપે અને બાકીનું જીવન તેમની કંપનીમાં જ જીવે. વિતાવવો….આ 7 સ્વરોમાં રહેલો આત્મા..અહીં આ વાતાવરણમાં વિતાવેલા કલાકો અત્યાર સુધીના શ્રેષ્ઠ કલાકો રહ્યા છે..સંગીત, સંગત અને સર્જનાત્મકતામાં કે માત્ર સ્વરો સાંભળવા.. આ બધાથી પરે છે. .. આ જગ્યા છોડવાનું ક્યારેય મન ન થાય.. અહીં જ રહેજો…

બચ્ચન પરિવાર મોટાભાગે તેમના ઘરે ‘જલસા’માં ભવ્ય ફંક્શન યોજતો જોવા મળે છે. ઉદાહરણ તરીકે 24 ઓક્ટોબર 2022ના રોજ બચ્ચન પરિવારે તેમના ઘરે ‘જલસા’માં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. તેના એક વીડિયોમાં અભિષેક બચ્ચન ભારે સુરક્ષા વચ્ચે મહેમાનોને તેના બંગલા જલસાની અંદર લઈ જતા જોવા મળ્યા હતા. મહેમાનો દાખલ થતાની સાથે જ તે ચોકીદારને ગેટ બંધ કરવા કહેતો પણ જોવા મળ્યો હતો. જોકે, લોકોને ઉજવણીની ઝલક જોવા મળી હતી.