Categories
Entertainment

અભિનેત્રી રાકુલપ્રીત સિંહ એ બહુ જ સેક્સી ડ્રેસમાં એવી ગજબની સ્ટાઇલિસ્ટ તસ્વીરો શેર કરી કે તસ્વીરો જોઈને લોકોને પરસેવો વળી ગયો…. જુવો ખૂબસૂરત તસ્વીરો

રાકુલ પ્રીત સિંહ કે જે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉધોગ ની એક પ્રમુખ અભિનેત્રી છે. એ પોતાની ખૂબસૂરતી અને શાનદાર અભિનયના કારણે આજે બોલિવુડમાં પણ સારું એવું નામ કમાઈ ચૂકી છે. અભિનેત્રી રાકુલ પ્રીત સિંહ પોતાની ખૂબસૂરત અદાઓ અને એક્ટિંગ થી લાખો લોકોના દિલમાં રાજ કરતી જોવા મળી આવે છે.અભિનેતા ગૌતમ કાર્તિક ની સાથે ફિલ્મ ‘ એનનામો એડો ‘ થી તામિલ માં પોતાના કરિયર ની શરૂઆત અભિનેત્રી એ કરી હતી.

જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી અને આથી તેમણે તામિલ ફિલ્મો માં તક મેળવવામાં બહુ જ મુશ્કેલી રહી હતી. આથી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ એ પોતાનું ધ્યાન તેલુગુ ફિલ્મ તરફ લગાવ્યું. જ્યાં તેમણે એક અજીબ આકર્ષક પરિધાનમા તેલુગુ ફિલ્મ ઉધ્યોગમાં હળવા મળવાનું શરૂ કરી દીધું અને તેને થોડા પ્રમુખ તેલુગુ અભિનેતાઓ ની ફિલ્મોમાં કામ કરવાનો અવસર પણ મળ્યો. જોકે તામિલ ફિલ્મ ઉધોગે તેમનો સાથ છોડી દીધો હતો.તેલુગુ ફિલ્મોની સફળતા બાદ તેમણે ફરીથી તામિલ માં કાર્થી ઓર દેવ, સૂર્યાની સાથે એન.જી.કે જેવી ફિલ્મો માં અભિનય કર્યો.

રાકુલ પ્રીત સિંહ હાલમાં તો શિવકાર્તિકેયન ની સાથે ‘અલયાન ‘ અને કમલ હાસન અભિનીત સાથે ‘ ઇંડિયન 2 ‘ માં નજર આવશે. તે હિન્દી ફિલ્મોમાં ના અભિનય માં પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે,ગયા  વર્ષે રાકુલ એ પુષ્ટિ કરી હતી કે તે મશહૂર નિર્માતા અને અભિનેતા જેકી ભગનાની ને ડેટ કરી રહી છે અને ઉમ્મીદ છે કે તેમના લગ્નની જાહેરાત પણ જલ્દી જ સામે આવશે. સોશિયલ મીડિયા પર હમેશા એક્ટિવ રહેતી રાકુલ પ્રીત સિંહ હાલમાં તો એક ટ્રાન્સપ્લાનટ ડ્રેસ માં નજર આવી રહી છે અને તેના સેક્સી પોજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

સુંદરતા અને હોટનેસમાં માતા રવીના ટંડનને પછાડે છે દીકરી રાશા ટંડન ! તસ્વીર જોઈ તમને પણ વિશ્વાસ નહીં આવી…જુઓ તસવીરો

રવિંના ટંડન વિશે તો તમે જાણતા જ હશો, 90 ના દાયકામાં પોતાની એક્ટિંગ તથા પોતાની સુંદરતાને લીધે દરેક લોકોના દિલો પર રાજ કરતી થઇ ચુકી હતી. એવામાં હાલ હજી થોડા સમય પેહલા રિલીઝ થયેલ KGF 2માં રવીના ટંડને રમિક સેનનું પાત્ર ભજવીને સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. ઉંમર વધી ગઈ હોવા છતાં આ અભિનેત્રીની એક્ટિંગમાં એટલો જ દમ છે જેટલો તેની પેહલાની એક્ટિંગમાં હતો.

અભિનેત્રી સાથે જોડાયેલ અનેક વાતોની ચર્ચા સોશિયલ મીડિયા પર થતી જ રહેતી હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે રવીના ટંડનની દીકરી વિશે જણાવાના છીએ જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. જણાવી દઈએ કે રવીના ટંડનની દીકરી સુંદરતા તથા હોટનેસમાં પોતાની માતાને પાછી છોડી રહી હોય તેવું લાગી રહ્યું છે. રવીના ટંડનની દીકરીનું નામ રાશિ ઠડાની છે, જે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે.

રાશિ થડાની પોતાના સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવી સુંદર તસવીરો શેર કરતી હોય છે જેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિ પીઘળી જાય.રાશા હજી સુધી તો બૉલીવુડની તમામ ચર્ચાઓ તથા હલચલથી દૂર રહી છે. રવીના ટંડન અનેક વખત પોતાની દીકરી રાશા સાથે અનેક તસવીરો શેર કરતી હોય છે જેને લોકો દ્વારા પણ ખુબ વધારે પસંદ કરવામાં આવતી હોય છે.

રાશાની ફેન ફોલોવિંગ વિષે જો વાત કરવામાં આવે તો તેને ઇન્સ્ટાગ્રામ પર 259K લોકો ફોલો કરી રહ્યા છે. વગર કોઈ ફિલ્મમાં આવે તેની પેહલા જ આટલી મોટી ફેન ફોલોવિંગ હોવી તે ખરેખર આ એક્ટ્રેસ માટે ખુબ મોટી વાત કહેવાય.રાશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના મિત્રો સાથે મસ્તી કરતી હોય પેટ સાથે બેઠેલી હોય તેવી અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.